ખુશખબરી 50 હજાર થી 5 લાખ રૂપિયા જેમ કે, ઘરે બેઠા બહુ સરળ જાણો HDFC બેન્ક લોન

જો તમને તમારી નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે લોનની જરૂર હોય અને તમે વિચારી રહ્યા છો કે પર્સનલ લોન ક્યાંથી લેવી તેથી એચડીએફસી બેન્ક પર્સનલ લોન તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે આ બેંકમાં તમે ઓનલાઇન ની મદદથી લોન માટે અરજી કરી શકો છો અને અહીં તમને થોડીવારમાં જ લોન મળી જાય છે hdfc bank loan apply

HDFC બેન્ક લોનની મુખ્ય લાક્ષણિકતાઓ

એચડીએફસી બેન્ક ની પર્સનલ લોન લેવા માટે તમારે આ આર્ટિકલ અંત સુધી વાંચવો જરૂરી છે તમે તમારી જરૂરિયાતના આધારે એચડીએફસી બેન્કમાંથી રૂપિયા 50 હજારથી 5 લાખ સુધીની તાત્કાલિક લોન લઈ શકો છો અને તમે તેને 12 મહિનાથી 60 મહિના સુધી ચૂકવી શકો છો વ્યાજદર 10.75% થી 21% પ્રતિ વર્ષ વચ્ચે છે જે તમારી ક્રેડિટ પર આધાર રાખે છે ગ્રાહકોને તેમની અનુકૂળતા મુજબ માસિક હપ્તાઓ પસંદ કરવાનો વિકલ્પ આપે છે તો ચાલો જાણીએ પર્સનલ લોન વિશે કેટલીક મહત્વની બાબતો.

HDFC બેંક લોન નો ઉપયોગ

  • આ પર્સનલ લોન નો ઉપયોગ વિવિધ વ્યક્તિગત ખર્ચ માટે થઈ શકે છે
  • લગ્ન હોય મેડિકલ ઈમરજન્સી હોય અથવા શિક્ષણ માટેની જરૂર હોય શિક્ષણ માટે સહાય અથવા તમને જલ્દી
  • પૈસાની જરૂર હોય તો એચડીએફસી બેન્ક તમારી મદદ કરી શકે છે

HDFC બેંક પર્સનલ લોન વ્યાજદર

  • એચડીએફસી બેન્ક પર્સનલ લોન વિવિધ જરૂરિયાતો માટે મેળવી શકાય છે
  • જેમકે લગ્ન તબીબી ખર્ચ મુસાફરી શિક્ષણ અથવા અન્ય કોઈપણ વ્યક્તિગત ખર્ચ માટે મેળવી શકાય છે
  • એચડીએફસી બેન્ક તેના ગ્રાહકોને ખૂબ જ આકર્ષક વ્યાજ દર એ વ્યક્તિગત લોન આપે છે
  • એચડીએફસી બેન્ક પર્સનલ લોન ના વ્યાજ દર વાર્ષિક 10.75% થી 21% સુધીનો છે
  • જોકે તે તમારા CIBIL સ્કોર પર નિર્ભર કરે છે કે તમારે કેટલું વ્યાજ ચૂકવવું પડશે

HDFC બેંક લોન ની પાત્રતા

  • અરજદાર ની ઉંમર 21 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • ન્યૂનતમ માસિક આવક 25000 રૂપિયા હોવી જોઈએ
  • સારો ક્રેડિટ સ્કોર 750 થી ઉપર હોવો જરૂરી છે જે લોનની મંજૂરીની શક્યતા વધારે છે
  • ખાનગી ક્ષેત્ર અથવા સરકારી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારી પાસે ઓછામાં ઓછો બે વર્ષનો કાર્ય અનુભવ હોવો જોઈએ
  • અરજદાર પાસે કેવાયસી દસ્તાવેજ હોવો આવશ્યક છે

HDFC બેંકની લોન માટેના જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • બેંક સ્ટેટમેન્ટ (છેલ્લા 3 મહિના)
  • સરનામાની વિગતો
  • ઓળખ પત્ર
  • આવકનો પુરાવો (છેલ્લા 3 મહિના ની સેલેરી સ્લીપ)
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર

HDFC બેંક પર્સનલ લોન માટે કેવી રીતે અરજી કરવી?

  • સૌપ્રથમ તમારે એચડીએફસી બેન્ક ની વેબસાઈટ પર જવું પડશે અથવા નજીકની બેંક શાખા નો સંપર્ક કરવો પડશે
  • હોમ પેજ પર્સનલ લોન વિભાગ પર જાવો અને હવે અરજી કરો પર ક્લિક કરો
  • આ પછી ફોનમાં તમામ માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • અરજી સબમીટ કર્યા પછી બેંક તમારી પ્રોફાઈલ તપાસશે અને પાત્રતા મુજબ લોન મંજૂર કરશે
  • એકવાર લોન મંજૂર થઈ ગયા પછી રકમ સીધી તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે

જો તમને એચડીએફસી બેન્ક પર્સનલ લોન વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમે એચડીએફસી બેન્કની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈ શકો છો અથવા બેંકની કસ્ટમર કેર નો સંપર્ક કરી શકો છો આ રીતે તમે એચડીએફસી બેન્ક ની પર્સનલ લોન સરળતાથી લઈ શકો છો

એચડીએફસી બેન્ક પર્સનલ લોન એક ઝડપી નાણાકીય ઉકેલ છે જે તમારી વિવિધ આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે કોઈપણ નાણાકીય નિર્ણય લેતા પહેલા તે ખાતરી કરો અને તમે બધા નિયમો અને શરતો સારી રીતે સમજો આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવા અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment

👉 Free Loan 💸!!