How to register iKhedut Portal New Registration 2024 25: આઈ ખેડૂત પોર્ટલ 2024 25 કરો અરજી અને મેળવો સબસિડી

પ્રિય મિત્રો આજના આર્ટીકલ ની અંદર અમે તમને આઇ ખેડૂત પોર્ટલની બાગાયતી બાગની પશુપાલન વિભાગ ખેતીવાડીની યોજનાઓની અમલીકરણ બનાવી છે આ તમામ યોજનાઓના ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવા અને તેના માટેના જરૂરી દસ્તાવેજોની તમામ વિગતો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જેથી અમારા આર્ટીકલ ને અંત સુધી વાંચો iKhedut પોર્ટલ નવી નોંધણી 2024 25 કેવી રીતે નોંધણી કરવી

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે આઈ ખેડૂત પોર્ટલ 2024 25 બનાવવામાં આવેલ છે આઇ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી પણ કરી શકે છે જેથી ખેડૂતો વધુમાં વધુ યોજના લાભ લે પોતાની ખેતીમાં વિવિધ પદ્ધતિઓ અપનાવી પાક ઉત્પાદન મેળવી શકે છે આવા ઉદેશ્યને ધ્યાનમાં રાખીને તાજેતરમાં સરકારશ્રી દ્વારા આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25 ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે આજના આર્ટીકલ દ્વારા અમે તમને આઇ ખેડૂત પોર્ટલ વિશેની વિસ્તૃત માહિતી જણાવીશું How to register iKhedut Portal New Registration 2024 25

સૌપ્રથમ ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી ખાતાની યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે આઇ ખેડૂત પોર્ટલ ઓનલાઈન મૂકવામાં આવેલું છે આઇ ખેડૂત પોર્ટલ પર વેદ યોજનાની ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે વધુમાં રાજ્યના ખેડૂતો ખેતીવાડી ખાતાની વ્યવસ્થા યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવું રાજ્ય સરકારી છે અને તેઓ ઉદ્દેશ્ય રહેલો છે iKhedut Portal 2024 Yojana List

આઇ ખેડૂત પોર્ટલનું હેતુ Ikhedut portal 2024 25 registration

રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર શ્રી સતત પ્રયત્નશીલ રહે છે જેને ધ્યાનમાં રાખીને વિથ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવી છે આ તમામ ખેડૂત યોજનાઓના ઓનલાઈન ફોર્મ એક જ પ્લેટફોર્મ પરથી થયો તો બની શકે છે તે હેતુથી આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલું છે આઇ ખેડૂત પોર્ટલની ખેડૂતો યોજનાઓનો લાભ લેવામાં ખૂબ જ સરળતા રહે છે

iKhedut Portal New Registration 2024 25 આઇ ખેડૂત પોર્ટલ પરના વિવિધ વિભાગો

  • ખેતીવાડી યોજના
  • પશુપાલનની યોજના
  • બાગાયતી યોજનાઓ
  • મત્સ્ય પાલનની યોજનાઓ
  • ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ
  • આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ
  • ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ
  • ગુજરાતની સહાયકારી યોજનાઓ
  • સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ
  • ગોડાઉન ની યોજનાઓ 25% કેપિટલ સબસીડી
  • ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના

iKhedut Portal New Registration 2024 25 જરૂરી દસ્તાવેજો 

 આઇ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો માટે ઘણી બધી ખેતીલક્ષી યોજનાની ઓનલાઇન અરજી થાય છે ઓનલાઇન અરજી કરવા માટે કેટલાક દસ્તાવેજો ની જરૂર પડે છે તેમાંથી સર્વમાન્ય દસ્તવેજો નીચે મુજબ આપેલ છે 

  • ખેડૂત જમીનની સાતબાર ની નકલ
  • જંગલ વિસ્તારના રહેવાસી હોય તો ટ્રાયબલ લેન્ડ રેકોર્ડ
  • રેશનકાર્ડ ની નકલ
  • આધારકાર્ડ ની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • જાતિનું પ્રમાણપત્ર
  • અરજદાર જો વિકલાંગ હોય તો વિકલાંગો અંગેનું પ્રમાણપત્ર
  • ખેડૂત ની જમીન ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્ટેદારના સંમતિ પત્રક
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • દુધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો

Gujarat iKhedut Yojana Portal New Registration 2024 25 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

ગુજરાતના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે જેની ઓનલાઇન અરજી કરવી એકદમ સરળ છે તમે જાતે પણ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરી શકો છો આઇ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કેવી રીતે કરવું તેની પ્રક્રિયા નીચે મુજબ છે

  • સૌપ્રથમ google સર્ચ આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
  • Google સર્ચ રિઝલ્ટમાં જે પેજ આવે તેમાં સત્તાવાર વેબસાઈટ ખોલવાની રહેશે
  • આઇ ખેડુત વેબસાઇટ ખુલ્યા બાદ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • જેમાં ક્રમ નંબર એક પર આવેલી ખેતીવાડી યોજના ખોલવાની રહેશે
  • હવે ખેતીવાડીની યોજના ખુલ્યા બાદ જ્યા અત્યારે હાલમાં કુલ 49 યોજનાઓ બતાવશે
  • જેમાં તમારે જે યોજનાનો લાભ લેવાનો હોય તેના પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારે જે યોજનાનો લાભ લેવાનો હોય તેના પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ જે તે યોજનાની સંપૂર્ણ માહિતી અરજી કરો અને તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે
  • હવે તમે રજીસ્ટર ખેડૂત છો તેમાં જો તમે પહેલા રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા પસંદ કરવાનું રહેશે
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપચા સબમીટ કરવાની રહેશે
  • જો તમે રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના કરીને આગળ પ્રક્રિયા કરવાની રહેશે
  • હવે તમારે યોજનાનું ઓનલાઈન ફોર્મ માંગે મુજબની અરજી કરવાની રહેશે
  • ઓનલાઇન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે
  • ત્યારબાદ લાભાર્થી ખેડૂતે ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશનને કન્ફર્મ કરવાની રહેશે
  • ઓનલાઇન અરજી કન્ફર્મ થઈ ગયા પછી કોઈપણ સુધારો કરવામાં આવશે
  • ખેડૂત અરજી નંબર ના આધારે પ્રિન્ટ મેળવી શકશે

How to register iKhedut Portal New Registration 2024 25 ખેતીવાડીની યોજનાઓ 2024

આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાઓ ઓનલાઇન મુકવામાં આવેલી છે

  • અન્ય ઓજાર સાધન
  • કલ્ટીવેટર
  • ખેડૂતોને વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
  • ગ્રાઉન્ડ ડીગર
  • ચાફ કટર
  • પેટ્રન્સ પ્લાન્ટ ર
  • પશુ સંચાલિત વાવણીઓ
  • પાવર ટીલર
  • પાવર થ્રેસર
  • પોટેટો ડીગર
  • પોટેટો પ્લાન્ટર
  • પોસ્ટ હોલડીગર
  • બ્રશ કટર
  • માનવ સંચાલિત સાઇથ
  • માલવાહક વાહન
  • રીઝર
  • રોટરી પાવર ટીલર
  • રોટાવેટર
  • લેન્ડ લેવલર
  • વિહીલ હો
  • વાવણીયા
  • વિવો વિંગ ફેન

આમ તમામ પ્રકારની ખેતીવાડી યોજનાઓ આ પોર્ટલમાં મૂકવામાં આવેલી છે જેની તમારે જાણકારી લેવી અને આ સૂચિ પર થી તમે વિવિધ યોજના નો લાભ લઈ શકો છો

બાગાયતી પાક યોજના

આઇ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાઓ અમલમાં મૂકી છે જેની યાદી નીચે મુજબ છે

  • ધનિષ્ઠ ફળ પાક વાવેતર
  • વધુ ખેતી ખર્ચ સિવાયના ફળ
  • ટીશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય
  • આંબા તથા જામફળના ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ
  • નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય
  • કેળ અને પપૈયા
  • કમલમ ફળ માં સહાય
  • જુના બગીચાઓનું નવીનીકરણ
  • ગ્રીન હાઉસ
  • નર્સરી
  • સ્વરોજગાર લક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ
  • પક્ષી સામે સરક્ષણ નેટ
  • પ્રાઇમરી મોબાઈલ
  • છુટ્ટા ફુલ પાક
  • પાવર ટીલર
  • ટ્રેક્ટર માઉન્ટેડ
  • નવી ટિશ્યૂકલ્ચર લેબોરેટરી ની સ્થાપના
  • રાઇટીંગ ચેમ્પર
  • કોલ્ડ સ્ટોરેજ
  • ગોલ્ડ ચેન ના ટેકનોલોજી ઇન્ડક્શન
  • ખેતર પર ના ગ્રેટીંગ શોટિંગ પેકિંગ એકમ ઊભા કરવા સહાય
  • બાગાયત મૂલ્ય વર્ધન એકમ ઉભા કરવા સહાય
  • હાઇબ્રિક શાકભાજી વાવેતર
  • મિશન મધમાખી કાર્યક્રમ
  • પ્લાસ્ટિક આવરણ
  • અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ

આ ઉપરાંત અન્ય વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકે છે

Leave a Comment

👉 Free Loan 💸!!