ભૂલથી બીજાને કરી દીધું પેમેન્ટ તો તરત આ કામ કરો પાછા આવી જશે પૈસા

યુપીઆઇ યુનિટ ફાઇટ પેમેન્ટ ઇન્ટરફેસ એવી સિસ્ટમ છે જેના દ્વારા તમે તમારા સ્માર્ટફોન નો ઉપયોગ કરીને કોઈ પણ બેંક ખાતામાંથી નાણા મોકલી અથવા પ્રાપ્ત કરી શકો છો તે એક સુરક્ષિત ઝડપી અને સરળ પદ્ધતિ છે જેણે ભારતમાં ડિજિટલ વ્યવહારોને મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપ્યું છે તે તમને તમારા બેંક ખાતા દ્વારા વ્યવહારો કરવાની સુવિધા આપે છે ઘણા લોકો તેનો ઉપયોગ પણ કરે છે શું ભૂલથી યુપીઆઈ પેમેન્ટ કોઈ બીજાને થઈ જાય તો શું કરવું? આવી સ્થિતિમાં તમારે ગભરાવાની જરૂર નથી એવી ઘણી રીતો છે જેના દ્વારા તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો ચાલો તમને જણાવીએ કે તમારે શું કરવાનું છે

તમારી બેન્ક અથવા યુપીઆઇ બ્રધાતા સાથે ખોટો યુપીઆઇ આઇડી રકમ અને તારીખ સહિત વ્યવહાર ની વિગતો શેર કરો કારણકે મોટા ભાગના બેંકો અને યુપીઆઈ પ્રદાતાઓ પાસે આવા વિવાદોનો સામનો કરવાની પ્રક્રિયા હોય છે જો ભૂલથી પણ તમે યુપીઆઈ પેમેન્ટ કર્યું છે તેને પણ તમે તરત જ સંપર્ક કરી શકો છો તમે તે વ્યક્તિને પૈસા પરત કરવાની વિનંતી કરી શકો છો

બીજી રીતે એ છે કે તમે ઉપયોગ કરો છો તે બેંક અથવા યુપીઆઇ એપની ગ્રાહક સંભાળ તાત્કાલિક સંપર્ક કરો તેમને સમગ્ર ઘટના વિશે વિગતવાર જણાવો તમારે તેમને વ્યવહારની વિગતો પણ આપવી જોઈએ

ત્રીજી રીત એ છે જો બેંક અથવા યુપીઆઈ એ તમને મદદ કરવામાં નિષ્ફળ જાય તો તમે પોલીસમાં ફરિયાદ નોંધાવી શકો છો પોલીસ તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે તપાસ કરશે અને તમારા પૈસા પાછા મેળવવામાં તમારી મદદ પણ કરશે

તમે ઉપયોગ કરો છો તે યુ વી આઈ પેમેન્ટ સિસ્ટમની કસ્ટમર કેર નો સંપર્ક કરો જેમકે google પે ફોન પે પેટીએમ વગેરે તેઓ તેમના વ્યવહારો રદ કરવામાં અથવા તમારા પૈસા પાછા મેળવવામાં મદદ કરી શકે છે

ભંડોળ પાછું મેળવવા માટે તરત જ ભૂલની જાણ કરવી મહત્વપૂર્ણ છે તરત જ તમારી બેંક અથવા યુપીએસ સેવા પ્રદાથા નું સંપર્ક કરો જેટલી જલ્દી તમે ફરિયાદ નોંધાવશો તમારી ખોટી ચુકવણી રિફંડ મેળવવાની શક્યતાઓ એટલી જ વધી જશે જો ફરિયાદ કરવામાં વિલંબ કરો છો તો એવું બની શકે છે કે તમારી ચુકવણી પરત કરવામાં આવશે નહીં

જો અન્ય પદ્ધતિઓ નિષ્ફળ જાય તો એનપીસીઆઈને ફરિયાદ કરો જે યુપીઆઈ સિસ્ટમની દેખરેખ રાખે છે કે તપાસ કરીને ઉકેલ લાવશે આ માટે તમારે એનપીસીઆઈ વેબસાઈટ ની મુલાકાત લઈને અથવા ટોલ ફ્રી નંબર 1800 120 1740 પર કોલ કરીને ફરિયાદ કરી શકો છો

તમે જેટલું જલ્દી કાર્ય કરો છો તેટલા જલદી તમે તમારા પૈસા પાછા મેળવી શકશો ઉપરાંત ટ્રાન્જેક્શનની વિગતો જેમ કે સ્ક્રીનશોટ બેન્ક સ્ટેટમેન્ટ અને અન્ય તમામ સંબંધિત દસ્તાવેજો તમારી સાથે રાખો

Leave a Comment

👉 Free Loan 💸!!