ટ્રેડર મિત્રો માટે ખાસ સમાચાર: સેબીના નવા નિયમોને કારણે સ્ટોક બ્રોકરોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે, આવક પર થશે વિપરીત અસર

ટ્રેડર મિત્રો માટે ખાસ સમાચાર: sebi new rules for trading એક એક્સપર્ટે કહ્યું કે માર્કેટમાં આ બદલાવ બાદ ઝીરોધા વેઈટ એન્ડ વોચ મોડમાં છે. તેમણે કહ્યું કે આ ફેરફારોની સીધી અસર બ્રોકર્સની આવક પર પડશે કારણ કે એક્સચેન્જોમાંથી મળતું ડિસ્કાઉન્ટ બંધ થઈ જશે.

હાલ મા SEBI દ્વારા સતત OPTION TRADING પર કડક વલણ ના અનુસંધાને NSE દ્વારા એક મહત્ત્વનો નિર્ણય.

NIFTYBANK, MIDCPNIFTY, અને FINNIFTY ની વિકલી એકસપાયરી 20. નવેમ્બર થી કરવામાં આવશે બંધ અને હવે આ INDEX ની થશે ફક્ત MONTHLY એકસપાયરી.

NIFTY ની વિકલી/મંથલી એકસપાયરી રાબેતા મુજબ ચાલુ રહેશે.

BANK NIFTY ની વિકલી એકસપાયરી ની LAST DATE/કોન્ટ્રાક્ટ :13/11/2024

MIDCP NIFTY ની વિકલી એકસપાયરી ની LAST DATE/કોન્ટ્રાક્ટ :18/11/2024

FIN NIFTY ની વિકલી એકસપાયરી ની LAST DATE/કોન્ટ્રાક્ટ :19/11/2024.

BSE EXCHANGE:અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે:

14 નવેમ્બર થી SENSEX50 અને 18 નવેમ્બર થી BANKEX ની વિકલી એકસપાયરી બંધ.

Leave a Comment

👉 Free Loan 💸!!