અરવલ્લી જિલ્લામાં પી.એમ.પોષણ યોજના હેઠળ ૧૧ માસની કરાર આધારીત જગ્યા ભરવાની જાહેરાત

અરવલ્લી જિલ્લામાં પી.એમ.પોષણ યોજના હેઠળ ૧૧ માસની કરાર આધારીત જગ્યા ભરવાની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.

PM Poshan Yojana Gujarat Bharti 2024

  • જગ્યાનું નામ: જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર
  • જગ્યાની સંખ્યા: 7
  • માસિક મહેનતાણું: ₹15,000 (ફિક્સ)
  • જગ્યાનું નામ: તાલુકા પી.એમ.પોષણ સુપરવાઇઝર
  • જગ્યાની સંખ્યા: 2
  • માસિક મહેનતાણું: ₹15,000 (ફિક્સ)

સાવધાન રહો : સરકારી યોજનાના નામે છેતરપિંડી, લિંક પર ક્લિક કરતા જ ખેડૂતના ખાતામાંથી કાઢી લીધા 11 લાખ રૂપિયા

પી.એમ.પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ પી.એમ.પોષણ.સુપરવાઇઝરની ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

PM Poshan Yojana Gujarat Bharti 2024 અરજીફોર્મ, નિમણૂંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજનાનીની કચેરી, C/F/12, પ્રથમ માળ,જીલ્લા સેવા સદન, અરવલ્લી, મોડાસામાંથી મેળવી શકાશે. નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલ થી કે રજીસ્ટર પોષ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.

નિયત ‘ સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ. અરજી કરતાં પહેલાં ઉમેદ વારે. આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજનાની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના દ્વારા લેખિત/ઇ-મેઇલ દ્વારા જણાવવામાં આવશે.

PM Poshan Yojana Gujarat Bharti 2024

નામાનિ/હિંમત/૨૬૮/૨૦૨૪

કલેકટર અરવલ્લી

PM Poshan Yojana Gujarat Bharti 2024

  • અરજી કરવાની અંતિમ તારીખ: જાહેરાત પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસની અંદર.
  • અરજી મોકલવાનો માધ્યમ: સાદી ટપાલ, રજીસ્ટર પોષ્ટ એ.ડી., અથવા સ્પીડ પોસ્ટ

Leave a Comment

👉 Free Loan 💸!!