Lakshya Powertech IPO

16 ઓક્ટોબરે ખુલી રહ્યો છે નવો આઇપીઓ, ગ્રે માર્કેટમાં 75% પ્રોફિટ સંકેત , લાગી ગયો તો દિવાળી સુધારી જશે

Tak

Updated on:

16 ઓક્ટોબરે ખુલી રહ્યો છે એક નવો આઇપીઓ, પ્રાઈસ બેંડ 180,  ગ્રે માર્કેટમાં 75% પ્રોફિટ સંકેત છે Lakshya Powertech IPO open 16 oct  જો મિત્રો તમે પણ આ આઈપીએ પ્રારંભિક પબ્લિક ઑફરિંગ માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો પ્રારંભિક જાહેર ભરણું તો આવતા અઠવાડિયે તમારા માટે ખૂબ જ તક છે કારણ કે લક્ષ પાવરટેક લિમિટેડનો આઇપીઓ જે તમને ખૂબ જ નફો આપી શકે છે વિગતવાર માહિતી નીચે આપેલ છે

Lakshya Powertech IPO વિગતો શું છે

લક્ષ્ય પાવરટેક તેના IPO દ્વારા ₹49.91 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. લક્ષ્ય પાવરટેક IPOમાં 27.73 લાખ શેરના નવા ઇશ્યુનો સમાવેશ થાય છે. લક્ષ્ય પાવરટેક IPOની પ્રાઇસ બેન્ડ ₹171 થી ₹180 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. છૂટક રોકાણકારો પબ્લિક ઈશ્યુ માટે 800 શેરના લઘુત્તમ લોટ સાઈઝ માટે બિડ કરીને અરજી કરી શકે છે, જેમાં બેન્ડના ઉપલા છેડે કુલ રોકાણ મૂલ્ય ₹1,44,000 છે. બીજી તરફ, HNIs માટે લઘુત્તમ લોટ સાઇઝનું રોકાણ 2 લોટ અથવા 1,600 શેર છે, જે ₹2,88,000 જેટલું છે. પ્રારંભિક જાહેર ભરણું

WhatsApp ग्रुप Join
टेलिग्राम ग्रुप Join

Lakshya Powertech IPO વિગતો શું છે

લક્ષ્ય પાવરટેકના IPO શેરની ફાળવણીની સ્થિતિ સોમવારે, 21 ઓક્ટોબરે ફાઇનલ થવાની શક્યતા છે. કંપનીના શેર NSE SME પ્લેટફોર્મ ઇમર્જ પર લિસ્ટ થશે. સંભવિત લિસ્ટિંગ તારીખ બુધવાર, ઓક્ટોબર 23 છે. Investorgain.com અનુસાર, કંપનીના શેર 135 રૂપિયાના પ્રીમિયમ પર ગ્રે માર્કેટમાં ઉપલબ્ધ છે. મતલબ કે આ શેર 315 રૂપિયામાં લિસ્ટ થઈ શકે છે. એટલે કે પહેલા જ દિવસે લગભગ 75% નફો થવાની સંભાવના છે.

Leave a Comment

👉 Free Loan 💸!!