GMC Recruitment 2024

GMC Recruitment 2024: ગાંધીનગર મહાનગરપાલિકામાં 44 જગ્યાઓ માટે ભરતી, જાણો અરજી પ્રક્રિયા અને લાયકાતની સંપૂર્ણ વિગતો

Karanch

Updated on:

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં વર્ગ-2 અને વર્ગ-3 ની 44 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. GPSC દ્વારા કુલ 314 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાંથી 44 જગ્યાઓ ગાંધીનગર મહાનગરપાલિકામાં છે.

ગુજરાત મહાનગરપાલિકા ભરતી ની મહત્વપૂર્ણ માહિતી:

  • સંસ્થા: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)જગ્યાઓ: 44
  • અરજીની છેલ્લી તારીખ: 30 ઓક્ટોબર 2024
  • જોબ સ્થાન: ગાંધીનગર મહાનગરપાલિકા
  • અરજી ક્યા કરવી: gpsc-ojas.gujarat.gov.in

ગુજરાત મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત:

  • નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ): B.E/B.TECH (સિવિલ) અને 3 વર્ષનો અનુભવ
  • અધિક મદદનીશ ઈજનેર (સિવિલ): B.E/B.TECH (સિવિલ) અને 3 વર્ષનો અનુભવ
  • અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત): B.E/B.TECH (ઇલેક્ટ્રિકલ) અને 2 વર્ષનો અનુભવ

ગુજરાત સરકારની કંપનીમાં બહાર પડી ભરતી નોકરી મેળવવાની સારી તક વાંચો બધી માહિતી

વય મર્યાદા: 18 થી 38 વર્ષ

WhatsApp ग्रुप Join
टेलिग्राम ग्रुप Join

ગુજરાત મહાનગરપાલિકા ભરતી ના પગાર ધોરણ:

  • નાયબ કાર્યપાલક ઈજનેર: ₹53,100 થી ₹1,67,800
  • અધિક મદદનીશ ઈજનેર (સિવિલ/વિદ્યુત): ₹39,900 થી ₹1,26,600
  • અરજી ફી:
    સામાન્ય ઉમેદવારો માટે ₹100, અનામત અને દિવ્યાંગ ઉમેદવારો માટે ફી માફ.

અરજી કેવી રીતે કરવી:

મિત્રો, અરજી કરતા પહેલા જાહેરાત ધ્યાનથી વાંચી લો અને તપાસો કે તમે યોગ્ય છો કે નહીં.

1. સત્તાવાર વેબસાઈટ (https://gpsc-ojas.gujarat.gov.in/) પર જાઓ.
2. “Latest Updates” વિકલ્પ પર ક્લિક કરો.
3. જરૂરી વિગતો ભરો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
4. અરજી સબમિટ કરો અને તેને કન્ફર્મ કરો.
5. કન્ફર્મ થયેલ અરજીને પીડીએફ ફોર્મેટમાં સાચવી લો.

આ રીતે તમારી અરજી સંપૂર્ણ થશે.

Leave a Comment

👉 Free Loan 💸!!