જો તમે પણ સોના ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે આજે સારા સમાચાર આવ્યા છે આ ટ્રેનિંગ દિવસોમાં હાલ તે ભાવમાં નરમાઈ જોવા મળી છે જ્યારે આજના ટ્રેડિંગ દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો થયો અને ચાંદીના ભાવમાં પણ આજે વધારો જોવા મળ્યો છે
આ ટ્રેનિંગ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે રવિવારે સોનુ 20 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 74,490 નોંધાયું હતું જ્યારે અગાઉના ટ્રેન્ડિંગ દિવસે શનિવારે સોનાનો ભાવ 1320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 74,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો
રવિવારે ચાંદી 2400 રૂપિયા વધીને 92 હજાર રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી આ પહેલાં શનિવારે પણ ચાંદી 3200 પ્રતિ કિલો સસ્તી થઈ હતી અને 89600 ના સ્તરે બંધ થઈ હતી
તાજેતરના 14 થી 24 કેરેટના સોનાનો ભાવ
શનિવારે 24 કેરેટ સોનુ 74,510 રૂપિયા 22 કેરેટ 68,700 કેરેટ 56,210 પ્રતિ 10 ગ્રામ એ બંધ થયું છે
તમને જણાવી દઈએ કે MCX અને આંતરરાષ્ટ્રીય બજાર અને સોનાના બજાર દરો ચાંદી કર વગરની છે તેથી દેશભરના બજારોમાં તેના દરમાં તફાવત છે
ચાર મહાનગરોમાં સોનાને ચાંદીના ભાવ
- દિલ્હીમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 74610 અને એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 92,000 છે
- મુંબઈમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 74,460 અને એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 92,000 છે
- ચેન્નઈમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 74,460 અને એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 97,000 છે
- કોલકાતામાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 74,460 અને એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 92,000 છે
હોલમાર્ક જોયા પછી જ ખરીદો સોનુ
- સોનુ ખરીદી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ
- હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ
- હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે
- હોલ માર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે
- સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISOદ્વારા હોલ માર્કસ આપવામાં આવેલ છે
- 24 કેરેટ પર 999 ,23 કેરેટ પર 958 ,22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂપિયા મોટા ભાગનું સોનુ 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે
- કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે તેટલું શુદ્ધ સોનું કહેવાય છે
આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવાના અમારી વેબસાઈટની મુલાકાત લો