ઈ રીક્ષા ખરીદવા માટે મળે છે 48000 ની સહાય, લાભ કોણ અને કેવી રીતે લઈ શકે છે
આજે આપણે ઈ રીક્ષા ખરીદવા માટેની સહાય યોજના વિશે વાત કરીશું. ઈ-રીક્ષાની ખરીદી માટે 48,000ની સહાય” ગુજરાત સરકારની આ એક યોજનાનું નામ છે,રાજ્ય સરકાર દ્વારા ઈ રીક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. આ સહાય સીધી જ બેન્ક ખાતામાં મળવા પાત્ર રહેશે. તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ લેખને અંત સુધી વાંચતા … Read more