જન ધન યોજના શું છે ? PM Jan Dhan Yojana account Gujarat
જન ધન ખાતું ખોલાવવું છે જન ધન ખાતા નું ફોર્મ 2024 Jan dhan yojana account form gujarat 2024
જન ધન ખાતા નું ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યાં મળશે PM Jan Dhan Yojana account Gujarat
જનધન ખાતું ખોલાવવા માટે તમારે એક ફોર્મ ની જરૂર પડશે જે તમે બેંકમાં જશો એટલે તમને બેંકમાં પ્રધાનમંત્રી જન ધન ખાતા નું ફોર્મ મળી જશે તે ફોર્મ તમારે તમારા ડોક્યુમેન્ટ આધારકાર્ડ તમારો ફોટો થાય તમે શું કરો છો તે બધી ડિટેલ નાખવાની રહેશે અને પછી જ તમને પ્રધાનમંત્રી જન ધન ખાતું ખોલાવવામાં આવશે
જન ધન ખાતામાં 2000 રૂપિયાનો ઓવરડ્રૉફ્ટ કેવી રીતે મળે ? pradhan mantri jan dhan yojana 2,000 rupees
પ્રધાનમંત્રી જન ધન ખાતામાં 2000 રૂપિયા તમને કેવી રીતે મળશે તો તમારું પ્રધાનમંત્રી જનધન ખાતું છ મહિના જૂનું હોવું જોઈએ પછી જ તમને તમારા એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હશે તો પણ તમને ₹2,000 મળી શકે છે અને થોડા સમય પછી તમને દસ હજારની પણ સુવિધા આપવામાં આવશે
જન ધન ખાતું કોણ ખોલાવી શકે છે? Who can open a Jan Dhan account?
જન ધન ખાતુ ખોલાવવા માટે દસ વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ ચંદન ખાતું બોલાવી શકે છે અથવા તમારું જૂનું ખાતું હોય તો તે ટ્રાન્સફર કરી અને જનતાને ખાતામાં પણ તમે લાવી શકો છો ખાસ વાત એ કે ખાતું ખોલાવવા માટે તમારે દસ વર્ષની ઉંમર હોવી જોઈએ
જન ધન ખાતું ખોલવા માટે જરૂરી દસ્તાવેજ jan dhan yojana documents 2024
- આધાર કાર્ડ અથવા અન્ય ઓળખ પત્ર
- મોબાઇલ નંબર
- એક ફોટો
જન ધન યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
આ યોજના માટે આયુ 18 વર્ષ વધુ હોવી જોઈએ, વધુ લાભાર્થી આયુ સીમા 65 વર્ષ નિર્ધારિત છે. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ જૉઇન્ટ જનધન એકાઉન્ટ ખોલવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. જનધન એકાઉન્ટ કોઈ પણ વ્યક્તિ જીરો બેલેંસ સાથે ખુલી શકે છે.
પ્રધાનમંત્રી જન ધન યોજના લોન કેટલી મળશે ?
જો તમે પણ ધંધાની યોજનામાં ખાતું ખોલાવી અને લોન લેવા માંગતા હોય તો તમને પણ પ્રધાનમંત્રી જન ધન યોજના લોન મળી શકે છે તો તમને પ્રધાનમંત્રી જન ધન યોજનામાં 5000 રૂપિયા સુધીની લોન મળશે એ પણ સરસ છે કે તમારું ખાતું છ વર્ષ જૂનું હોવું જોઈએ તો જ તમે આ યોજના લોન નો લાભ મેળવી શકશો
જન ધન ખાતું ખોલવા માટે શું કરવું ?
તમે પણ ચંદન યોજનામાં એકાઉન્ટ ખોલાવવા માંગતા હોય તો સરળ રીતે બોલાવી શકો છો તો તમારે કોઈ પૈસા આપવાની જરૂર નથી તમે મફતમાં ખાતું ખોલાવી શકો છો તો તમારે નજીકની બેંકમાં અથવા ગ્રામસેવકનો કોન્ટેક્ટ કરી અને તમે આ માહિતી મેળવી શકો છો તમારે આ ખાતું ખોલાવ્યા પછી તમે 10,000 નું ઓવરડ્રાફ્ટ સુવિધા પણ મેળવી શકો છો
જન ધન યોજના લાભ સુવિધા જાણો Jan dhan yojana khatu 10000 amount
પ્રધાનમંત્રી જન ધન યોજના માં ખાતું હશે તેમને વાત કરીએ તો તેમને વીમો પણ આપવામાં આવશે બે લાખ રૂપિયા નો અકસ્માત વીમા આપવામાં આવશે અને બીજી વાત એ કે તેમને છ મહિના પછી ખાતું જૂનું થઈ જશે તો દસ હજાર રૂપિયાનો ઓર્ડર આપ આપવામાં આવશે અને જીવન વીમો 30 હજાર રૂપિયા આપવામાં આવશે તેની સાથે તેમને જન ધન યોજનામાં ડેબિટ કાર્ડ ની સુવિધા પણ આપવામાં આવશે નેટ બેન્કિંગની સુવિધા આપવામાં આવશે