PhonePe પર 5 મિનિટમાં 50,000 રૂપિયા લોન મેળવો, આ રીતે ઓનલાઇન અરજી કરો, જાણો

Phonepe personal loan gujarat:PhonePe પર 5 મિનિટમાં 50,000 રૂપિયા સુધીના પર્સનલ લોન મેળવો, આ રીતે ઓનલાઇન અરજી કરો, જાણો ફોન પે દ્વારા લોન કેવી રીતે મેળવવી તેની માહિતી અમે આ આર્ટીકલ માં આપીશું હાલમાં પૈસાની ખૂબ જ હોય છે એટલે લોકો લેવાનું વિચારી રહ્યા છે પણ તમે ફોનથી દ્વારા પણ પર્સનલ લોન ને સુવિધા મેળવી શકો છો કારણ કે ફોનમાં લોકો ઓનલાઈન શોપિંગ કરે છે ઓનલાઇન કરે છે તેની સાથે સાથે ફોન પે તમને લોનની પણ સુવિધા પૂરી પાડે છે ફોન પે લોન લેવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ લોન કેટલી મળશે જેની માહિતી અને આ લેખમાં આપેલ છે તો તમે આ માહિતી અંત સુધી વાંચો.

ફોન પે પર્સનલ લોન શું છે ? (What is PhonePe Personal Loan?)

ફોન પે એવી એપ્લિકેશન છે ચેનલ દ્વારા તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો મોબાઈલનું રીચાર્જ કરી શકો છો અને તમે એપ્લિકેશન સરકાર દ્વારા માન્ય છે અને play store પરથી ડાઉનલોડ કરી શકો છો જેનું એડિટિંગ 4.3 છે અને આ એપ્લિકેશન લોકોએ મિલિયનમાં ડાઉનલોડ કરેલ છે

PhonePe થી પર્સનલ લોન કેવી રીતે મેળવવી?

ફોન પે થી લોન લેવા માટે સૌપ્રથમ તો તમારે Phone pe loan app download કરવી પડશે જે પ્લે સ્ટોરમાં તમને મળી જશે અને તમે તેને ડાઉનલોડ કર્યા પછી તમારા મોબાઈલ નંબર જોડે રજીસ્ટ્રેશન કરવી પડશે જે મોબાઈલ નંબર તમારી બેન્ક આતા હૈ માં લીંક હોય તે નંબર થી લીંક કરવાની રહેશે પરંતુ તમે ફોન પે દ્વારા લોન મેળવી શકતા નથી કારણ કે flipkart ની તમારે લોન લેવી પડશે ઘણા એવા લોકો ખોટી માહિતી આપી રહ્યા છે કે ફોન આટલી લોન મળશે પણ એવું કંઈ નથી

કઈ કંપની 5 મિનિટમાં લોન આપે છે? Phonepe Loan Kaise Le 

(IIFL) ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ ઇન્સ્ટન્ટ પર્સનલ લોન પ્રોસેસિંગ/મંજૂરી અરજી કર્યાની 5 મિનિટની અંદર પ્રક્રિયા કરવામાં આવે છે અને લોનની અરજીની મંજૂરીના 24 કલાકની અંદર લોનની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ માટે તમારે બહુ ઓછા દસ્તાવેજો સબમિટ કરવા પડે છે અને ક્યારેક તો એક પણ નહીં.

ફોનપે પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા Phonepe Loan Kaise Le

પહેલા તમારે ફોન લેવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ફોન ડાઉનલોડ કરવું પડશે કે આજે તમારો મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરવાનો રહેશે પછી તમારો બેંક એકાઉન્ટ છે બેન્ક સાથે લીંક છે તે નંબર દાખલ કરવાનો અને flipkart એપ ડાઉનલોડ કરો અને મોબાઈલ નંબર થી રજીસ્ટ્રેશન કરો flipkart સાથે ફોન પે લીંક કરો અને flipkart એપ્લિકેશન છે જેના હોમપેજ પર પૈસાનો બટન આવશે તેના પર ક્લિક કરો અને તમને ફ્લિપકાર્ડ પે લેટર એવો વિકલ્પ મળશે જ્યાં તમે એક્ટિવના ઉપર ક્લિક કરશો એટલે તમારા દસ્તાવેજો આધારકાર્ડ પાનકાર્ડ એ બધું અપલોડ કરવાનો રહેશે અને પછી તમારો સિવિલ સ્કોર કેટલો છે તે નક્કી થશે પછી તમે લોન મેળવી શકો છો

PhonePe પર્સનલ લોનમાંથી લોન માટે પાત્રતા માપદંડ

  • અરજદારની ઉંમર 18 થી 58 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • ભારતનું નાગરિક હોવું ફરજિયાત છે.
  • અરજદારનું PhonePe અને Flipkart પર એકાઉન્ટ હોવું આવશ્યક છે.
  • અરજદારનો CIBIL સ્કોર 700 થી વધુ હોવો જોઈએ.

PhonePe પર્સનલ લોન મેળવવા માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડબેંક ખાતાની વિગતો
  • આવક પ્રમાણપત્ર
  • વર્તમાન સરનામું
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

તમે PhonePe પર્સનલ લોનમાંથી કેટલી લોન લઈ શકો છો?

ફોન પે દ્વારા તમને લોન 5000 થી 50,000 રૂપિયા સુધીની મળી શકે છે એના માટે તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ તો જ તમને ફોનથી દ્વારા લોન આપવામાં આવશે

PhonePe પર્સનલ લોનની સમય

ફોન પે દ્વારા પર્સનલ લોન કેટલા સમય માટે મળી શકે છે તો તમે ફોન પે દ્વારા લીધેલ લોન બે મહિના થી કરીને છ મહિના સુધી તમે ફોનથી દ્વારા મેળવેલ લોન પાછી આપી શકો છો 45 દિવસમાં તમે લોન ભરપાઈ કરી શકો છો તો તમારે ઝીરો વ્યાજ આપવું પડશે

PhonePe ઇન્સ્ટન્ટ લોન પર વ્યાજ દર

જો તમે 45 દિવસમાં લોનની ચુકવણી કરો છો તો તમારે 0% વ્યાજ ચૂકવવું પડશે. નહિંતર, મહત્તમ વ્યાજ દર વાર્ષિક 45% સુધી હોઈ શકે છે, જે તમે ઉછીના લીધેલ રકમ અને મુદતના આધારે.

PhonePe લોન લેવાના ફાયદા જાણો

ફોન પે લોન માટે તમારે કોઈ બેંકમાં જવાની જરૂર નથી કારણ કે તમે ઓનલાઈન પ્રક્રિયા કરી અને ફોન પે દ્વારા લોન મેળવી શકો છો આ લોનની સુવિધા એવી છે કે તમારા ખાતામાં તરત જ પૈસા જમા કરવામાં આવશે અને 0 આજે તમને 45 દિવસની અંદર લોન ભરપાઈ કરી શકો છો ફોન કે લોન દ્વારા તમે કોઈપણ દસ્તાવેજ વગર લોન મેળવી શકો છો

PhonePe પર્સનલ લોન માટે કસ્ટમર કેર નંબર

જો તમને લોન લેવામાં કોઈ સમસ્યા હોય, તો તમે કસ્ટમર કેરનો સંપર્ક કરી શકો છો:

  • 080-68727374
  • 022-68727374

Leave a Comment

👉 Free Loan 💸!!