Bank loan fraud gujarat:બેંકો પાસેથી લોન લઈને ભાગી જતા લોકો માટે હવે કાઠું , RBIએ લાવ્યો નવો કાયદો
બેંકો પાસેથી લોન લઈને ભાગી જતા લોકો માટે હવે કાઠું , RBIએ લાવ્યો નવો કાયદો નવા નિયમો હેઠળ આરબીઆઈએ જાણીજોઈને લોન નહીં ચૂકવનારાઓ પર કડકાઈ વધારી છે. જો કોઈ એકાઉન્ટ એનપીએ જાહેર કરવામાં આવે છે, તો છ મહિનાની અંદર તેને વિલફુલ ડિફોલ્ટરનો ટેગ મળી જશે, જેના કારણે તેમના માટે નવી લોન મેળવવી મુશ્કેલ બનશે. bank … Read more