એસીબી ભરતી પરીક્ષા વગર નોકરી ₹ 60,000 પગાર, જાણો વધુ માહિતી

ACB Recruitment 2024 :એસીબી ભરતી પરીક્ષા વગર નોકરી ₹ 60,000 પગાર, જાણો વધુ માહિતી ગુજરાત રાજ્ય દ્વારા ગૃહ વિભાગ દ્વારા લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો એટલે કે એસીબીમાં કાયદા સલાહકાર માટે અને અનુવાદકની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે તો જે ઉમેદવાર ધરાવતા હોય તેમના માટે એસીબી માં નોકરી કરવાની સારી તક છેગુજરાત સરકારના ગૃહ વિભાગ અંતર્ગત આવતા લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા કાયદા સલાહકાર અને અનુવાદકની જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

એસીબી ભરતી માહિતી

સંસ્થા લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો
પોસ્ટ કાયદા સલાહકાર અને અનુવાદક
જગ્યા 3
નોકરીનો પ્રકાર કરાર આધારિત
વય મર્યાદા વિવિધ
એપ્લિકેશન મોડ ઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 8-11-2024
સત્તાવાર વેબસાઈટ https://acb.gujarat.gov.in/

એસીબી ભરતી માટે પોસ્ટની વિગતો

  • કાયદા સલાહકાર અમદાવાદ 1
  • કાયદા સલાહકાર ભૂજ 1
  • ટ્રાન્સલેટર અમદાવાદ 1

એસીબી ભરતી પગાર –

  1.  એસીબી ભરતી માટે પગાર ની વાત કરીએ તો જે ઉમેદવાર ફાઇનલ પસંદગી થશે તે ઉમેદવારને 40,000  રૂપિયા એક મહિનાનો પગાર આપવામાં આવશે

ACB-Recruitment-2024Download

એસીબી ભરતી માટે સરનામું:

નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો કચેરી,
બંગલો નંબર 17, ડફનાળા,
શાહીબાગ, અમદાવાદ.

Leave a Comment

👉 Free Loan 💸!!