તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી સીઆઇએસએફ કોન્સ્ટેબલ ફાયર ફાયરમેન દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ 1130 જેટલી ખાલી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે તો આજે આપણે આ બધા વિશેની માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવશું અને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી દરેક લોકો સુધી આ માહિતી પહોંચી શકે
આ આર્ટિકલ દ્વારા ઉંમર મર્યાદા લાયકાત મહત્વની તારીખ અરજી ફી અરજી કઈ રીતે કરવી વગેરે માહિતી આ આર્ટીકલ દ્વારા સમજશું
ઉંમર મર્યાદા:
- સત્તાવાર વિભાગ દ્વારા આ ભરતી માટે ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષ નક્કી કરવામાં આવી છે
- આ ઉંમર 30/ 9/ 2024 સુધીની ગણવામાં આવશે નિયમો અનુસાર કેટેગરી વાઇઝ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે
લાયકાત:
- શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ ભરતી માટે ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે
- આ ધોરણ 12 10 સપ્ટેમ્બર 2024 પહેલાં પાસ કરેલું જરૂરી છે
CCE નું પરિણામ ગ્રુપ A અને ગ્રુપ B ની યાદી જાહેર. કોનાં કોનાં નામ આવ્યા મિત્રો જાણો અહીં થી
મહત્વની તારીખ
- આ ભરતી માટે જાહેરાત પહેલા જ બહાર પાડવામાં આવેલી હતી જે 21 ઓગસ્ટ 2024 ના રોજ બહાર પાડવામાં આવેલી હતી આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 31 ઓગસ્ટ 2024 થી થશે અને
- ઉમેદવારો ઓનલાઇન ફોર્મ તારીખ 30 સપ્ટેમ્બર 2020 સુધી સત્તાવાર વેબસાઈટ પર જઈ ભરી શકે છે
- અરજીમાં સુધારો વધારો કરવા માટેની વિન્ડો તારીખ 10 થી 12 ઓક્ટોબર સુધી ખુલ્લી રહેશે
અરજી ફી
- ઉમેદવારે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે રૂપિયા 100 અરજી ફી માટે ભરવાના રહેશે
- આ અરજી ફી જનરલ ઓબીસી અને ઇ ડબલ્યુ એસના ઉમેદવારોએ ભરવાના રહેશે
- એસટી અને એસ સી ના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં
અરજી કઈ રીતે કરવી?
અરજી કરતા પહેલા ઉમેદવારોએ આર્ટીકલ વ્યવસ્થિત વાંચી લેવો અને જાણી લેવો કે તમે અરજી કરવા માટે યોગ્ય છો કે નહીં ત્યારબાદ જ અરજી કરવી
- સૌપ્રથમ વેબસાઈટની મુલાકાત લો
- તેમાં કોન્સ્ટેબલ ફાયર 2024 લિંક પર ક્લિક કરો
- નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો
- લોગીન કરો અને સીઆઇએસએફ કોન્સ્ટેબલ ફાયર ફાયરમેન અરજી ફોર્મ ને યોગ્ય રીતે ભરો અને જરૂરી
- દસ્તાવેજો અપલોડ કરો
- અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમીટ કરો
- સબમિટ કરેલી અરજી ફોર્મની પ્રિન્ટ આઉટલો
આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો