Forest guard call letter 2024 download:ફોરેસ્ટ ગાર્ડ કોલ લેટર અહીંથી ડાઉનલોડ કરો

Forest guard call letter 2024 download:ફોરેસ્ટ ગાર્ડ કોલ લેટર અહીંથી ડાઉનલોડ કરો ફોરેસ્ટ ગાર્ડ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે કે તેમને હવે ફિઝિકલ પરીક્ષા માટે કોલ લેટર નીકળવાના ચાલુ થઈ ગયા છે તો તમે સમયસર કોલ લેટર ડાઉનલોડ કરી લેવા ફોરેસ્ટ ભરતી માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે ઓજસ વેબસાઈટ પરથી નીચે આપેલ લિંક પરથી તમે ડાયરેક્ટ ફોરેસ્ટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો Gujarat forest guard call letter 2024 download ojas link

ફોરેસ્ટ પ્રેક્ટીકલ માટે ચાર વિભાગમાં રનીંગ માટે મેદાન ફાળવવામાં આવ્યા છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર મધ્ય ગુજરાતમાં વડોદરા દક્ષિણ ગુજરાતમાં સુરત અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ખાતે ફોરેસ્ટ ભરતી માટે ગ્રાઉન્ડની ફાળવણી કરેલ છે

ફોરેસ્ટ પ્રેક્ટીકલ માટે ગ્રાઉન્ડ ફાળવણી gujarat forest guard call letter 2024 download ojas

ફોરેસ્ટ પ્રેક્ટીકલ માટે

Gujarat Forest Guard Admit Card 2024

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો

Leave a Comment

👉 Free Loan 💸!!