ITBP માં નોકરી કરવાની તક 545 પોસ્ટ પર ભરતી જાણું કેવી રીતે કરશો અરજી

ITBP માં નોકરી કરવાની તક આવી ગઈ છે શૈક્ષણિક યોગ્યતા વહી મર્યાદા અને ભરતી પ્રક્રિયા વિશેની સંપૂર્ણ માહિતી અહીં જાણો ઇન્ડિયા સીબેટ બોર્ડર પોલીસ ફોર્સ આઇટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી માટેની નોટિફિકેશન બહાર પાડી છે જેના માટે ભારતના ઉમેદવાર અરજી કરી શકે છે

આ સરકારી નોકરી માટે રસ ધરાવતા અને પાત્રો ઉમેદવારો ઉલ્લેખિત પ્રક્રિયાને અનુસરી અને અરજી કરી શકે છે ભરતીઓની સંખ્યા શૈક્ષણિક યોગ્યતા યોગ્યતાના માપદંડ વય મર્યાદા અને પ્રક્રિયા વિશેની સંપૂર્ણ માહિતી આજના લેખ દ્વારા અમે તમને જણાવીશું જેથી અમારા લેખને અંત સુધી વાંચો

મહત્વપૂર્ણ તારીખો

  • આ ભરતી અંગેની અરજી કરવાની પ્રક્રિયા 8 10 2024 થી શરૂ થશે
  • આ ભરતી અંગેની અરજી કરવાની છેલ્લી તારીખ 6 11 2024 છે
  • એપ્લિકેશન ફી ની ચુકવણી 6 11 2024 પહેલા તમે ચૂકવવી શકો છો

ONGCમાં 2 હજારથી વધુ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી, અરજી શરૂ

આઇટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી અરજી ફી

  • સામાન્ય ઓબીસી ઉમેદવાર ને સો રૂપિયા અરજી ફી ભરવાની રહેશે
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ધરાવતા ઉમેદવારને કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાની રહેશે
  • મહિલા ઉમેદવારને કોઈપણ પ્રકારની ફી ભરવામાં આવશે નહીં
  • ઉમેદવાર પરીક્ષા ફી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ ઈ ચલણ દ્વારા ચૂકવવાની રહેશે

ITBP કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી

આ ભરતી અંગે ની ન્યૂનતમ વયમર્યાદા 21 વર્ષ અને મહત્તમ વહી મર્યાદા 27 વર્ષની રહેશે
વય ગણતરી 6 11 2024 ના રોજ કરવામાં આવશે

ITBP

આ વર્ષે અંગે કોન્સ્ટેબલ ડ્રાઇવરની પોસ્ટ માટે 545 ની ભરતી કરવામાં આવશે ભારતના કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલા સાથે માન્ય ભારે વાહન ડ્રાઇવિંગ લાઇસન્સ ની જરૂર પડશે

  • ITBP કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી કેટેગરી પ્રમાણે ભરતી
  • જનરલ કેટેગરી ધરાવતા 209 ઉમેદવાર ની ભરતી કરવામાં આવશે
  • ઓબીસી કેટેગરી ધરાવતા 164 ઉમેદવારોની ભરતી કરવામાં આવશે
  • ઇ ડબલ્યુ એસ કેટેગરી ધરાવતા 55 ઉમેદવાર ની ભરતી કરવામાં આવશે
  • અનુસૂચિત જાતિ કેટેગરી ધરાવતા 77 ઉમેદવારોની ભરતી કરવામાં આવશે
  • અનુસૂચિત જનજાતિ ધરાવતા 40 ઉમેદવારોની ભરતી કરવામાં આવશે

ITBP કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી પરીક્ષા પેટર્ન

આ પરીક્ષા નો સમયગાળો બે માર્કનો રહેશે કુલ પ્રશ્નો 100 પૂછવામાં આવશે

ITBP કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી પરીક્ષાના માર્ક

  • સામાન્ય જ્ઞાનના વિષયમાં 10 પ્રશ્નો પૂછવામાં આવશે તેના મહત્તમ ગુણ 10 રહેશે
  • ગણિતના વિષયના કુલ 10 પ્રશ્નો પૂછાશે જેના મહત્તમ ગુણ 10 રહેશે
  • હિન્દી ના કુલ 10 પ્રશ્નો પુછાશે જેના ગુણ 10 રહેશે
  • અંગ્રેજીના કુલ 10 પ્રશ્નો પુછાશે જેના કુલ મહત્તમ ગુણ 10
  • વ્યવસાય સંબંધિત 60 પ્રશ્નો પુછાશે જેના કુલ માર્ક 60 રહેશે
  • કુલ 100 માર્કની પરીક્ષા હશે

ITBP કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી પસંદગી પ્રક્રિયા

  • પહેલા તબક્કામાં PET અને PST
  • બીજા તબક્કામાં લેખિત પરીક્ષા હશે
  • ત્રીજા તબક્કામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે
  • ચોથા તબક્કામાં સ્કીલ ટેસ્ટ હશે
  • પાંચમા તબક્કામાં મેડિકલ તપાસ હશે
  • છેલ્લે તમારે જોઇનિંગ લેટર આપવાનો રહેશે

Leave a Comment

👉 Free Loan 💸!!