iti bharti 2024 gujarat

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સચિન ભરતી, પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર માટે નોકરીનો મોકો

Tak

રાજ્ય સરકારની રોજગાર અને તાલીમ ખાતા હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા સચિનમાં ગારમેન્ટ ગ્રુપ અને હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર વિષયમાં વ્યાખ્યાતાની તદ્દન હંગામી ધોરણે પ્રવાસી સુપરવાઇઝર ઈન્સ્ટ્રકટર માટે ભરતી શરૂ છે. આ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. iti bharti 2024 gujarat

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સચિન ભરતી 2024 માટેની વિગતો:

ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત અને અનુભવ સાથે અરજી ફોર્મ તથા જરૂરી પુરાવાઓ રજૂ કરવાના રહેશે.
લાયકાતો એનસીવીટી અને જીસીવીટીના નિયમો મુજબ, તથા જે તે ટ્રેડના સિલેબસ અને ખાતાના હાલના નિયમો અનુસાર રહેશે.
પ્રવાસી સુ.ઇ. ની માટે રૂ. 90 પ્રતિ સત્ર મુજબ મહત્તમ દૈનિક રૂ. 540 માસિક વેતન રૂ. 14,040 સુધી ચૂકવવામાં આવશે.

WhatsApp ग्रुप Join
टेलिग्राम ग्रुप Join

અરજી કરવાની પ્રક્રિયા:

આઈ.ટી.આઈ. સચિન ભરતી 2024 માટે લેખિતમાં અરજી કરી શકાય છે.
ઉમેદવારોએ રજીસ્ટર પોસ્ટથી અથવા રૂબરૂ અરજી ફોર્મ પહોંચાડવાનું રહેશે, અંતિમ તારીખ: 20 સપ્ટેમ્બર 2024, સાંજના 5:00 વાગ્યા સુધી.

અરજી મોકલવાનું સરનામું:

  • આચાર્યશ્રી કચેરી,
  • ઔદ્યોગિક તાલીમ સંસ્થા સચિન,
  • પીએચસી (મ) કેમ્પસની બાજુમાં,
  • રામજી મંદિર સામે, પારડી કણેજ,
  • સચિન, જિલ્લો સુરત.

અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી રહી છે. વધુ ભરતી અને યોજનાઓ માટે અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અથવા અમારી વેબસાઈટની મુલાકાત લેવી.

Leave a Comment

👉 Free Loan 💸!!