SBI SO Recruitment 2024 SBI એ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની 1400 થી વધુ જગ્યાઓ પર ભરતી માટે જે અરજી પ્રક્રિયા શરૂ કરી હતી તેની નોંધણીની તારીખ હવે લંબાવવામાં આવી છે. હવે ઉમેદવારો 14 ઓક્ટોબર 2024 સુધી અરજી કરી શકે છે. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે તેમને એક કરતાં વધુ અરજી કરવાની મંજૂરી નથી.
SBI SO Recruitment 2024
સંસ્થા | State Bank of India (SBI) |
જાહેરાત નંબર | CRPD/ SCO/ 2024-25/ 15 |
પોસ્ટ નું નામ | સ્પેશ્યલિસ્ટ ઓફિસર(SO)- DM and AM (Systems) |
કુલ જગ્યા | 1511 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 14 ઓક્ટોબર 2024 |
કેટેગરી | SBI SO Recruitment 2024 |
સત્તાવાર વેબસાઈટ | sbi.co.in |
SBI વેકેન્સી 2024: અરજી ફી શું છે?
- જનરલ, EWS અને OBC ઉમેદવારો માટે અરજી ફી રૂ 750 છે
- SC/ST/PWBD ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ શિષ્યવૃત્તિ યોજનાની ઓનલાઈન અરજી કરો
SBI SCO ભરતી 2024 કેટલી ખાલી જગ્યાઓ છે?
- ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ)- પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ડિલિવરી (187 પોસ્ટ્સ)
- ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ)- ઈન્ફ્રા સપોર્ટ અને ક્લાઉડ ઓપરેશન (412 પોસ્ટ્સ)
- ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ)- નેટવર્કિંગ ઓપરેશન્સ (80 પોસ્ટ્સ)
- ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ)- આઈટી આર્કિટેક્ટ (27 જગ્યાઓ)
- ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ)- માહિતી સુરક્ષા (7 પોસ્ટ)
- આસિસ્ટન્ટ મેનેજર (સિસ્ટમ) – 784 જગ્યાઓ
SBI ભરતી 2024 અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા SBIની ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in પર જાઓ.
- ઉમેદવારોએ SBI SCO લિંક પર ક્લિક કરવાનું રહેશે.
- ઓનલાઈન એપ્લિકેશન લિંક હશે.
- આ લિંક પર ક્લિક કરો અને તમારું રજીસ્ટ્રેશન કરાવો.
- તે પછી અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- પછી અરજી ફી ચૂકવો.