સરકાર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો અવારનવાર યોજનામાં આવતા હોય છે જેના કારણે વિદ્યાર્થીઓને અલગ અલગ પાછળથી કચેરીઓમાં જવાનું રહેતું નથી. વિદ્યાર્થીઓના નામ સુધારણા કાર્યક્રમની અંદર કેમ યોજવામાં આવતો હોય છે અને વિદ્યાર્થીઓને જે સુધારણા કરવાના હોય છે તે તેમને એક જ જગ્યાએ થઈ જતા હોય છે
આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને નામની અંદર સુધારા કરવાના હોય અથવા તો અટક કે જન્મ તારીખ તો તે સુધારા કરવામાં આવતા હોય છે
વિદ્યાર્થીઓના નામ સુધારણા કાર્યક્રમ
- વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર અભ્યાસ કરતા હોય છે તે તમામ વિદ્યાર્થીઓને આ પ્રકારના કોઈ પણ સુધારા કરવામાં ન હોય તે સુધારણા કરવા અંગેનું આ કાર્યક્રમ યોજવાનો છે
- જો વિદ્યાર્થીઓને આ પ્રમાણેની કોઈ પણ પ્રકારની તૂટી હોય જો તો તેમને પાછળ જતા પ્રશ્ન થતા હોય છે અને તેમને આ સુધારા કરવા માટે ઘણી બધી કચેરીઓમાં પણ જઈ અને સુધારાઓ કરાવવા પડતા હોય છે તો આ પ્રકારના કાર્યક્રમ અને કેમ્પ દ્વારા તેમને સરળ રીતે સુધારા થઈ જતા હોય છે
આ પણ વાંચો
વિદ્યાર્થી નામ સુધારણા કેમ્પ
- આ સુધારણા કેમ્પ નું આયોજન એ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ચાર તાલુકાઓની અંદર આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે
- જેની અંદર આ આયોજન 20 દિવસ જેટલું ચાલવામાં આવશે અને ચાર જિલ્લાઓમાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે
વિદ્યાર્થીના સુધારણા કાર્યક્રમની તારીખ
- આ સુધારણા કેમ્પ ની શરૂઆત 19 સપ્ટેમ્બર 2024 થી કરવામાં આવશે અને 9 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
- જેની અંદર વિદ્યાર્થીઓના નામ જન્મ તારીખ અને અટકનો સુધારો કરવામાં આવશે