ગુજરાત સરકાર આપશે 5000 ની સહાય

પશુપાલકોને ગુજરાત સરકાર આપશે 5000 ની સહાય આ ચાર જિલ્લાના પશુપાલકોને લાભ મળશે

Tak

ગુજરાતની ગાય ભેંસની ઉત્પાદકતા વધારીને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે ગુજરાત સરકારે પશુઓમાં ઈન વિટરો ફર્ટિલાઈઝેશન ટેકનિક થકી સફળ ધારણ કરાવતા પશુપાલકોને રૂપિયા 5000 સહાય આપવાનો નિર્ણય કરેલ છે

પશુપાલકોને બહોળા પ્રમાણ માં IVF તકનીક નો ઉપયોગ કરી શકે તે માટે પ્રાયોગિક તબક્કે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહાય આપવામાં આવશે આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં પણ માંગને અને જરૂરિયાત પ્રમાણે યોજના નું વિસ્તરણ કરવામાં આવશે

WhatsApp ग्रुप Join
टेलिग्राम ग्रुप Join

ગુજરાત સરકાર આપશે 5000 ની સહાય

પશુપાલન મંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત ટેકનોલોજી નો ઉપયોગ થકી પશુઓમાં સફળ ગર્ભ ધારણ થયું હોય તેવા પશુપાલકોને ivf માટે થતા રૂપિયા 24,780 ખર્ચ સામે ભારત સરકાર દ્વારા રૂપિયા 5000 સહાય આપવામાં આવે છે ભારત સરકારની યોજના હેઠળ લાભ મેળવી રહેલા સભાસદ પશુપાલકોને રાજ્યના જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા રૂપિયા 4,890 તેમજ GCMMF દ્વારા રૂપિયા 4890 ની સહાય આપવામાં આવે છે

રાજ્ય સરકારના સહાય આપવાના આ મહત્વપૂર્ણ નિર્ણયથી ivf ટેકનોલોજી ની મદદથી સફળ ગર્ભ ધારણ કરતા પશુ માટે પશુપાલકના થતા રૂપિયા 24,780 ખર્ચ સામે ભારત સરકાર ગુજરાત સરકાર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તેમજ GCMMF તરફથી કુલ રૂપિયા19780 સહાય મળશે પરિણામે પશુપાલકને આઈવીએફ ટેકનોલોજી ના ઉપયોગ માટે પશુ ડેટ માત્ર ₹5,000 નો ખર્ચ થશે સાથે જ ઓછી આનુવંશિકતા અને ઓછું દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા પશુઓને વધુ કાર્યક્ષમ થશે તે મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું.

RRB Technician Bharti 2024:રેલ્વે ટેકનિશિયન 10 પાસ માટે 13206 જગ્યાઓ માટે ભરતી, અંતિમ તારીખ 16 ઓક્ટોબર સુધી

ગુજરાતની ગાયન દેશની ઉત્પાદકતા વધારીને ટકાવારી કે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક આયામો મૂકે છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પશુઓમાં તકલીફ થકી સફળ ધારણ કર્યા હતા પશુપાલકોને રૂપિયા 5000 સહાય આપવાનું નિર્ણય કર્યો છે

સામાન્ય રીતે માદા પશુ તો ઉંમર બાદ દર વર્ષે બચાને જન્મ આપે છે પરંતુ IVF અને સેમ્બ્રિઓ ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી નો ઉપયોગ કરીને ઉચ્ચ આનુવંશી ગુણવત્તા અને વધુ ઉત્પાદન ધરાવતા માદા પશુ માંથી અંદાજે બહારથી ૨૦ જેટલા બચાવો પ્રતિ વર્ષ મેળવી શકાય છે

IVF ટેકનોલોજી માં ઉર્જા નું ગુણવત્તા ધરાવતી ડોનર માદા પશુઓમાંથી વધુ સંખ્યામાં અંડકોષ મેળવી પ્રયોગશાળામાં તેનું ફલનનીકરણ કરવામાં આવે છે આ પદ્ધતિમાં ફલીનીકરણ માટે સિમેન્ટ નો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ સંખ્યામાં માદા બચ્ચા નો જન્મ થાય છે વધુ દૂધ ઉત્પાદન અને સારી આનુવંશિક ગુણવત્તા ધરાવતા બચ્ચાઓને જન્મ થતા પશુપાલકોની આવકનો વધારો થશે

Leave a Comment

👉 Free Loan 💸!!