ડીસામાં બનશે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ,300 કરોડ રૂપિયાનું રોકાણ

ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય આ શહેરમાં બનશે, વન વિભાગે આપી મંજૂરી બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવશે. વન વિભાગે આ પ્રોજેક્ટ માટે મંજૂરી આપી છે, જે 450 વિઘા જમીન પર 300 કરોડ રૂપિયાનું રોકાણ કરીને બનાવાશે. આ પ્રાણી સંગ્રહાલય વિશ્વ કક્ષાનું હશે અને તેમાં પ્રાણી સફારી પણ શામેલ થશે. Disa Largest Zoo Will Be Built

પ્રોજેક્ટ નડાબેટથી અંબાજી સુધીની ટુરિઝમ સર્કિટનો ભાગ બનશે, જે વિસ્તારના પ્રવાસન વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપશે. આ પ્રાણી સંગ્રહાલયનો ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતને પ્રવાસન હબ તરીકે વિકસાવવાનો છે, અને બનાસકાંઠા જિલ્લાના લોકોને આ નવી સવલત મળવાથી ઉત્સાહનો માહોલ છે.

આ પ્રોજેક્ટ માટે જે જમીન પસંદ કરવામાં આવી છે તે જૂના ડીસાથી વાસણા રોડ પર સ્થિત છે Disa Largest Zoo Will Be Built

Leave a Comment

👉 Free Loan 💸!!