fix pay gujarat

ફિક્સ પેના કર્મચારીઓ માટે ખરેખર સારા સમાચાર આવી શકે છે

Tak

Updated on:

ફિક્સ પેના કર્મચારીઓ માટે આ ખરેખર સારા સમાચાર છે. તાજેતરના સમાચાર મુજબ, સરકાર ફિક્સ પે કર્મચારીઓની પાંચ વર્ષની સમય મર્યાદામાં ઘટાડો કરીને તેને ત્રણ વર્ષ કરવાની વિચારણા કરી રહી છે. આનો અર્થ એ છે કે ફિક્સ પે પર કામ કરતા કર્મચારીઓ વધુ ઝડપથી પર્મનન્ટ હોઈ શકે છે અને તેઓ નિયમિત પગાર અને અન્ય લાભો માટે યોગ્ય બનશે. fix pay gujarat

ફિક્સ પે ના કર્મચારીઓને પણ મળી શકે છે સારા સમાચાર.. પાંચ વર્ષની સમય મર્યાદામાં થઈ શકે છે ઘટાડો. ત્રણ વર્ષની સમય મર્યાદા થશે તેવી ચર્ચા છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે.હવે સત્તાવાર જાહેરાત તરફ રહેશે સૌ કોઈની નજર

WhatsApp ग्रुप Join
टेलिग्राम ग्रुप Join

આ નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત માટે દરેકની નજર સરકારની આવનારી જાહેરાત પર ટકી છે.

Leave a Comment

👉 Free Loan 💸!!