Gujarat Ration Card eKYC Kaise Kare:ઘરે બેઠા મોબાઈલ થી રેશન કાર્ડ e KYC કેવી રીતે કરવું? ઇ-કેવાયસી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો ચેક કરો જો તમે પણ રેશનકાર્ડનો ઉપયોગ કરતા હોય અને રેશનકાર્ડ દ્વારા અનાજ મળતું હોય તો તમારે કેવાયસી કરાવવું જરૂરી છે રેશનકાર્ડ એ કેવાયસી કેવી રીતે કરવું રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2024
ગુજરાતના દરેક નાગરિકને સરકાર દ્વારા એક સૂચના આપવામાં આવી છે કે તે રેશનકાર્ડમાં કેવાયસી કરાવી શકે છે અને gujarat ration card ekyc online કરાવવા માટે તમારી ગુજરાત અને નાગરિક પુરવઠા વિભાગમાં અથવા મોબાઇલમાં એપ્લિકેશનથી પણ e KYC કરાવી શકે છે રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો
ગુજરાત ઈ કેવાયસી રેશનકાર્ડ 100 % Gujarat e KYC Ration Card 100%
હાલમાં ભારત સરકાર ના ખાતા અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત ઈ કેવાયસી રેશનકાર્ડ કરાવવું ફરજિયાત જાહેર કરવામાં આવ્યું છે તો ગુજરાતના દરેક રેશનકાર્ડ ધારકે 100 % ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે રેશનકાર્ડ સાથે આધાર નંબર લીંક કરવાનો રહેશે
ઘરે બેઠા રેશન કાર્ડ e kyc કેવી રીતે કરવું ? e-kyc for ration card online gujarat
ઈ કેવાયસી રેશનકાર્ડ ગુજરાત રેશનકાર્ડ eKYC કરાવવા માટે હવે ક્યારે જવાની જરૂર નથી કારણ કે તમે ફક્ત એક એપ્લિકેશન દ્વારા તમારા મોબાઇલમાં ઘરે બેઠા રેશનકાર્ડમાં એ કહેવાય એસી કરી શકો છો ફક્ત આ એપ્લિકેશન વડે તમે પાંચ મિનિટમાં રેશનકાર્ડ કહેવાય છે થઈ જશે
ગુજરાત રેશનકાર્ડ KYC કેવી રીતે કરવું? Ration Card E KYC Gujarat 2024 My Ration App
સૌપ્રથમ તો તમારે રેશનકાર્ડ eKYC કરવા માટે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઈટ છે તેના પર જઈ અને તમે લોગીન કરી સંપૂર્ણ માહિતી દાખલ કરી અને તમે આ વેબસાઈટ પરથી ગુજરાત રેશનકાર્ડ ઈ કેવાયસી કરી શકો છો
રેશનકાર્ડ કેવાયસી માટે જરૂરી દસ્તાવેજો Gujarat Ration Card E KYC documents
- આધાર કાર્ડ (પરિવારના તમામ સભ્યોનું)
- પરિવારના વડાનો ફોટો
- રેશન કાર્ડ
- સરનામાનો પુરાવો
- મોબાઈલ નંબર (આધાર સાથે લિંક હોવો આવશ્યક છે)
મોબાઈલ થી રેશન કાર્ડ eKYC કેવી રીતે કરવું?
મોબાઈલ થી રેશનકાર્ડ ઈ કેવાયસી કરવા માટે સૌપ્રથમ તમારે google માં play store પર જઈ અને તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેનું નામ છે માય રેશન ગુજરાત એ ડાઉનલોડ કર્યા પછી તમે તેમાં તમારું નામ અને મોબાઈલ નંબર નાખશો પછી ઓટીપી આવશે એ ઓટીપી નાખ્યા પછી તમારો નામ આવશે અને તમારી જે સુધારા કરવા હોય તે રેશનકાર્ડમાં સુધારા કરી શકો છો અને રેશનકાર્ડમાં એ કહેવાય છે પણ કરી શકો છો
ગુજરાત માટે રેશન કાર્ડ e-KYC કેવી રીતે કરવું? How to do Ration Card e-KYC for Gujarat?
ગુજરાતમાં રેશનકાર્ડ ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, તમે fcsca.gujarat.gov.in ની મુલાકાત લઈને અથવા MY RATION મોબાઈલ એપનો ઉપયોગ કરીને સરળતાથી ઈ-KYC કરી શકો છો .
રેશનકાર્ડ eKYC સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? ration card online check gujarat 2024
-
Ration Card online check Gujarat વેબસાઇટની મુલાકાત લો: fcsca.gujarat.gov.in
- eKYC સ્ટેટસ ચેક વિકલ્પ પસંદ કરો: તમારું રેશન કાર્ડ અથવા આધાર નંબર દાખલ કરો.
- સબમિટ કરો: તમારી eKYC સ્ટેટસ સ્ક્રીન પર દેખાશે.
રેશનકાર્ડ ફોર્મ PDF કેવી રીતે ડાઉનલોડ કરવું? How to Download Ration Card Form PDF?
ગુજરાત રાજ્ય માટે રેશન કાર્ડ ફોર્મ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા:
- રાજ્યની વેબસાઇટની મુલાકાત લો: fcsca.gujarat.gov.in
- મેનુમાં “ડાઉનલોડ” વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો.
- રેશન કાર્ડ ફોર્મ પસંદ કરો અને ડાઉનલોડ કરો.
રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2024 ration card malvapatra jatho 2024
તમને રેશનકાર્ડ ની દુકાનેથી રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો કેટલો છે એ એ પણ તમે જોઈ શકો છો કારણ કે હાલમાં કેટલાક દુકાનદારોએ એવા હોય છે કે જે ગ્રાહકોને છેતરપિંડી કરે છે એટલે તમારે મોબાઈલથી પણ તમે જોઈ શકો છો કે રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો કેટલો છે
- નવું રેશનકાર્ડ ફોર્મ 2024 BPL રેશનકાર્ડ ફોર્મ pdf નવું રેશનકાર્ડ બનાવવા માટે ડોક્યુમેન્ટ નવું બારકોર્ડેડ રેશન કાર્ડ મેળવવા માટે નુ અરજી ફોર્મ