આજથી પેટ્રોલ પંપ ઉપર લોકોને કેટલીક સુવિધાઓ મળવાનું શરૂ થયું છે લોકોનું પેટ્રોલ પંપ પર કેટલીક સુવિધાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે એક મોટી યોજનાઓ આજથી અમલ શરૂ કરી દીધો છે જેથી કરીને વાહન ચાલકોની યાત્રા આરામદાયક રહે અને તેને કોઈ અગવડ નો સામનો ન કરવો પડે Highway Facilities
હમસફર પોલીસી લોન્ચ
અવનવા કામોથી જાણીતા બનેલા કેન્દ્રીય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ હવે હમસફર પોલીસ લોન્ચ કરી છે હવે આ પોલીસે હેઠળ નેશનલ હાઈવે પર સાત સુતરા ટોયલેટ અને બાળ સંભાર રૂમ જેવી જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે આ પોલીસના અમલથી હવે હાઇવે પર કાર અને બાઈક સાથે મુસાફરી કરતા લોકોને ઘણી બધી સુવિધાઓ મળશે
પેટ્રોલ પંપ ઉપર આટલી સુવિધાઓ મળશે
હમસફર નીતિ હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સ્થિત પેટ્રોલ પંપ સ્ટેશન પર સ્વચ્છ સૌચાલય બેબી કેર રૂમ વ્હીલ ચેર EV ચાર્જિંગ સ્ટેશન પાર્કિંગ અને રહેવાની સુવિધા શરૂ કરવામાં આવશે
શું બોલ્યા ગડકરી
મંત્રાલયે કહ્યું કે આ નીતિ હાઇવે નો ઉપયોગ કરતા મુસાફરો અને અનુકૂળ સલામત અને આનંદ અનુભવો પ્રદાન કરશે આ ઉપરાંત આનીથી ઉદ્યોગપતિઓને સશક્ત બનાવશે રોજગારીનું સર્જન કરશે અને તેવા પ્રદાતાઓ માટે આજીવિકાની તકો વધારશે ગડ કરી એ આ નીતિના લોન્ચિંગ અને ચીનિત કરવા માટે આયોજન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હમસફર બ્રાન્ડ દેશના વિશ્વ કક્ષાના હાઇવે નેટવર્ક પર મુસાફરો અને ડ્રાઇવરો માટે અત્યંત સલામતી અને આરામનો પર્યાય બની જશે જો કોઈ ટોલ વસુલતું હોય તો તેને જ મુસાફરોની સુરક્ષા અને આરામની ખાતરી કરવી પડશે
સુવિધાઓ ન આપનાર પેટ્રોલ પંપ બંધ
ગડકરીએ કહ્યું કે પેટ્રોલ પંપો એ લોકોને સ્વચ્છ ટોયલેટ અને બીજી સુવિધાઓ આપવી પડશે ન આપનાર પેટ્રોલ પંપ બંધ થઈ શકે છે પેટ્રોલ પંપ માટે શૌચાલય સ્વચ્છ રાખવા અને જાહેર ઉપયોગ માટે ખુલ્લા રાખવા જરૂરી છે મે જોયું છે કે ઘણા પેટ્રોલ પંપ પર શૌચાલય બંધ છે હાઈવે ની બાજુમાં આવેલા પંપ માટે જાહેર જરૂરિયાતો માટે શૌચાલય સ્વચ્છ અને ખુલ્લા રાખવા જરૂરી છે