મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

કર્મચારીઓ માટે સારા સમાચાર છે… સરકાર મોંધવારી ભથ્થા માં 3% નો વધારો કરશે, એરીયર્સ સાથે આ મહિનામાં જમા થશે તમારા ખાતા માં પૈસા

Tak

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે જુલાઈ 2024 થી અમલમાં આવનારા મોંઘવારી ભથ્થા (DA HIKE)ની તારીખ કન્ફર્મ થઈ ગઈ છે સપ્ટેમ્બરના અંતમાં તેની જાહેરાત થવાની સંભાવના છે ડીએમાં 3 ટકાના વધારાની આશા છે જેનો લાભ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને થશે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય AICPI – IW ઇન્ડેક્સ ના ડેટા પર આધારિત છે જાન્યુઆરીથી જુન 2024 ના AICPI ડેટા અનુસાર જૂનમાં ઇન્ડેક્સમાં 1.5 નો વધારો નોંધવામાં આવ્યો હતો. આના કારણે ડીએની ગણતરીમાં 3% નો વધારો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે

જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે કામના છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થશે તો 8માં કેન્દ્રીય પગાર પંચની રચના પર પણ વિચાર કરી શકાય છે.

WhatsApp ग्रुप Join
टेलिग्राम ग्रुप Join

પૂરી વિગત જાણો

  • સાતમા પગાર પંચન મુજબ વર્ષના બીજા છ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અથવા ડીએમાં વધારો કરવામાં આવે છે .
  • આ અંતર્ગત કેન્દ્ર સરકાર જાન્યુઆરીથી જૂન અને જુલાઈથી ડિસેમ્બર સુધીના બે અર્ધ વર્ષમાં દર વર્ષે dm માં વધારો કરે છે
  • વર્ષ 2024 ના પ્રથમ છ મહિનામાં ડી.એમાં વધારો કરવામાં આવ્યો છે આ વધારો 4% હતો હવે કેન્દ્રીય કર્મચારીઓના જુલાઈ અર્ધ વર્ષના ભથ્થામાં વધારાની રાહ જોવાઈ રહી છે

Read This

મોંઘવારી ભથ્થું શું છે?

  • મોંઘવારી ભથ્થું એટલે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવન ધોરણ સામાન્ય રીતે ચાલે તેના માટે સરકાર દ્વારા આપવામાં આવતું વધૅણું ભથ્થુ
  • આ નાણા સરકારી કર્મચારીઓ જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શન ધારકોને આપવામાં આવે છે
  • દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર છ મહિને તેની ગણતરી કરવામાં આવે છે
  • તે સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવી છે
  • શહેરી અર્ધ શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ અલગ હોઈ શકે છે

મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

  • એઆઈસીટીઆઈ ઇન્ડેક્સના જાન્યુઆરીથી જુન 2024 ના ડેટા પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે
  • જૂન 2024 ના ડેટાનું શાક એઆઈસીટીઆઈ ઇન્ડેક્સ 141.4 પર પહોંચ્યો હતો જે મે મહિનામાં 139.9 હતો
  • આ પરથી એ સ્પષ્ટ થાય છે કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે

મોંઘવારી ભથ્થું ક્યારે જાહેર થશે?

  • મોંઘવારી ભથ્થામાં વધારો સપ્ટેમ્બર ના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે પરંતુ તેનો અમલ જુલાઈ 2024 થી કરવામાં આવશે
  • આ ઓક્ટોબરના પગાર સાથે ચૂકવવામાં આવી શકે છે
  • જેમાં જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ના બાકી રૂપિયા પણ સામેલ હશે

ડીએ વધારા સાથે એરિયસની ચુકવણી

  • કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ મહિના જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર નું ડીએ એરિયર્સ મળશે
  • અત્યાર સુધી 50% ડીએ આપવામાં આવતું હતું જે હવે વધારીને 53% કરવામાં આવશે

આ મહિનાથી શરૂઆતમાં એમ્પ્લોય પેન્શન યોજના હેઠળ પેન્શન મેળવતા પેન્શનરો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી હતી

  • 1 જાન્યુઆરી 2025 થી EPS પેન્શનરો દેશના કોઈ પણ ખૂણામાં કોઈ પણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શન મેળવી શકે છે
  • કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા એ માહિતી આપી છે
  • હા નિર્ણયથી લગભગ 78 લાખ EPS પેન્શનરોને ફાયદો થશે
  • શ્રમ અને રોજગાર મંત્રાલય એક અખબારી યાદીમાં નિર્ણય વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રમ અને
  • રોજગાર મંત્રી અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી EPSના અધ્યક્ષ મનસુખ માંડવીયાએ કર્મચારી પેન્શન યોજના 1995 માં સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમને મંજૂરી આપી છે
  • સેન્ટ્રલાઈઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમની દરખાસ્ત ની મંજૂરી આપવામાં આવી છે
  • રાષ્ટ્રીય સ્તરે સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમની રચના સાથે ભારતના કોઈપણ ખૂણામાં કોઈ પણ બેંકની
  • કોઈપણ શાખામાંથી પેન્શન ધારકોને પેન્શન આપી શકાય છે
  • EPFO ના 78 લાખ EPS પેન્શનરોને સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમનો લાભ મળશે

Leave a Comment

👉 Free Loan 💸!!