modi october surprise

પ્રધાનમંત્રી મોદી આપશે ઓક્ટોબરમાં મોટી ભેટ જાણો કોને રહશે ફાયદો

Tak

કેન્દ્ર સરકાર આગામી ઓક્ટોબર મહિનામાં મોટીબેટ આપવાની તૈયારી કરી રહી છે વિશ્વ તારીખ પણ ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવશે જે 17 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને આવરી લેશે તેમની સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા એ શુક્રવારે આ જાણકારી આપેલી હતી તેમને કહ્યું હતું કે ઓક્ટોબરમાં શરૂ થનારી આ વિસ્તૃત યોજનાથી લગભગ 4.5 કરોડ પરિવારના લગભગ 6 કરોડ નાગરિકોની ફાયદો થશે

70 વર્ષ અને તેથી વધુ વહીના વરિષ્ઠ નાગરિકો જેઓ AB PM JAY હેઠળ પહેલાથી જ આવરી લેવામાં આવ્યા છે તેઓ તેમના માટે દર વર્ષે રૂપિયા પાંચ લાખ સુધીનું વધારાનું ટોપ અપ કવર મેળવશે તેઓ એને નીચેના પરિવારના અન્ય સભ્યો સાથે શેર કરવાની જરૂર રહેશે નહીં મંત્રાલય સ્પષ્ટતા કરેલી છે કે 17 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો કે જેઓ ખાનગી સ્વાસ્થ્ય વીમા પોલિસી અથવા કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ છે તેઓ પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્રો હશે જ જોકે જેવો પહેલેથી જ કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના સર્વિસ હેલ્થ સ્કીન અને આયુષ્માન સેન્ટર પોલીસ ફોર્સ જેવી અન્ય જાહેર આરોગ્ય વીમા યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે તેઓ તેમની વર્તમાન યોજના અથવા AB સાથે ચાલુ રાખી શકે છે

WhatsApp ग्रुप Join
टेलिग्राम ग्रुप Join

ઓનલાઈન વ્યક્તિ મેનેજમેન્ટ પોર્ટલ U WIN ની તૈયારી

પ્રધાનમંત્રી મોદી ઓક્ટોબરમાં ઓનલાઇન વેક્સિન મેનેજમેન્ટ પોર્ટલ U WIN પણ લોન્ચ કરશે જ્યાં હાલમાં પ્રાયોગિક ધોરણે કાર્યરત છે આ પોર્ટલ આ સગર્ભા સ્ત્રીઓ તેમજ જન્મથી લઈને 17 વર્ષ સુધીના બાળકોના રસીકરણ અને દવાઓના કાયમી ડિજિટલ રેકોર્ડ રાખવા માટે બનાવવામાં આવ્યો છે સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું આ પોર્ટલ 11 પ્રાદેશિક ભાષાઓમાં કામ કરશે અને તેનો ઉપયોગ કોઈપણ કરી શકશે તેમાં 100 નોંધણીની સુવિધા અને ઓટોમેટીક મેસેજ એલર્ટ પણ હશે જે પી નડ્ડા એ કહ્યું કે સોળ સપ્ટેમ્બર સુધી પોર્ટલ પર 6.46 કરોડ લાભાર્થી 1.4 કરોડ રસીકરણ શત્રુ યોજવામાં આવ્યા હતા અને 23.6 કરોડ રસી આપવામાં આવી હતી મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવાના અવસર પર એકપ્રેસ કોન્ફરન્સ અને સંબોધતા નડ્ડા એ સંબોધતા નડાએ માહિતી આપી હતી

Leave a Comment

👉 Free Loan 💸!!