varsad news live

આજે સાંજ સુધી 23 જિલ્લામાં યલો એલર્ટ, 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તમારા ત્યાં વરસાદ આવશે કે નહિ જાણો

Tak

ગુજરાતમાં ચોમાસાનો અંતિમ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. મિત્રો ચોમાસામાં અંતિમ રાઉન્ડમાં વરસાદ ફરી એન્ટ્રી મારી છે તો ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવરાત્રા બે દિવસ પૂરા થવામાં બાકી છે ત્યાં નવરાત્રી રમતા ખેલૈયો માટે ખૂબ જ માતા સમાચાર છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલા જિલ્લાઓમાં યેલો અલર્ટની આગાહી કરવામાં આવી છે varsad news live

આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. તો મહીસાગર, અરવલ્લી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે. મોટા ભાગે સાંજના સમયે વરસાદ થવાની શક્યતા છે.

WhatsApp ग्रुप Join
टेलिग्राम ग्रुप Join

નવમા નોરતે ક્યાં ક્યાં આગાહી

વરસાદ કયા કયા જિલ્લાઓમાં પર છે જેમ રોજ સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી છે. તો ત્રીજા દિવસે 12 ઓક્ટોબરના રોજ પણ ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ રહેશે.

અંબાલાલ પટેલની આગાહી varsad news live

હેલો વરસાદની ઘાતક આગાહી કરવામાં આવેલ છે એવા આપણા હવામાન વિભાગ દ્વારા અને જે આ ગઈ કરે છે એવા અંબાલાલ પટેલે પણ 12 ઓક્ટોબર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી ખૂબ જ ભારે આગાહી કરી છે અને જે નવરાત્રી માં ભંગ પણ પાડશે આ વરસાદ સુરત સૌરાષ્ટ્ર એવા અનેક વિસ્તારોમાં પડવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે તેમ જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જેમકે જુનાગઢ રાજકોટ એવા દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ આવવાની સંભાવના છે પંચમહાલ ગાંધીનગર આહવા ડાંગ વલસાડ નવસારી વરસાદનું પ્રમાણ ખૂબ જ વધશે અને 14 થી 22 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડું આવવાની પણ શક્યતા છે

Leave a Comment

👉 Free Loan 💸!!