1 ઓક્ટોબરથી SMSમાં મોટો ફેરફાર, TRAIની સૂચના, Jio, Airtel, Voda યુઝર્સ સાવધાન રહો TRAI દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવે છે કે વોડાફોન jio airtel bsnl જેવા કાર્ડ ધરાવતા હોય તેમના માટે એસએમએસ માં યુઆરએલ મોકલાવામાં આવતા હોવાથી એક ઓક્ટોબરથી હવે એક નવો નિયમ અમલમાં આવશે TRAI mandate to use whitelisted URLs
TRAI દ્વારા આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે લોકો ને હાલમાં કેટલાક છેતરપિંડી કરવા માટે તેમને એસ.એમ.એસમાં એક યુરલ મુકવામાં આવે છે હાલમાં કોઈ વ્યક્તિ છેતરાય નહીં તે માટે એક ટ્રાય દ્વારા મહત્વનો એક ઓક્ટોબરથી નિયમ અમલમાં આવશે
મોબાઈલ મેસેજ દ્વારા લોકોને ખાલી ખોટા મેસેજ કરવામાં આવે છે અને તેમનું નુકસાન પહોંચાડવામાં આવે છે તેવી વસ્તુ પર તાત્કાલિક બંધ કરવામાં આવશે જે TRAI દ્વારા લેવામાં આવેલ નિર્ણય જીઓ vodafone airtel અને bsnl જેવા આદેશો લાગુ પડશે
TRAI દ્વારા આ નિર્ણય તે કિસ્સાઓના પગલે લેવામાં આવ્યો છે, જેમાં ફિશિંગ, સ્પામ, અને છેતરપિંડીના SMS દ્વારા અનેક યુઝર્સને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે છે. 20 ઓગસ્ટે જારી થયેલા આ આદેશ અનુસાર, જો કોઈ પ્રેષક પોતાની લિંક્સને વ્હાઇટલિસ્ટ નહીં કરે, તો તે 1 ઓક્ટોબર પછી તે SMSમાં URL અથવા APK મોકલી શકશે નહીં.
આ નીતિ ખાસ કરીને બેંકિંગ અને ઈ-કોમર્સ જેવા ક્ષેત્રોમાં છેતરપિંડી રોકવા માટે મહત્વપૂર્ણ છે, જ્યાં યુઝર્સની વ્યકિતગત માહિતીની સુરક્ષા વધુ અસરકારક રીતે જાળવી શકાય છે. Jio, Vodafone, Airtel, BSNL જેવા ટેલિકોમ ઓપરેટર્સને આ નવા નિયમનના પાલન માટે આદેશ આપવામાં આવ્યો છે, અને 70 હજારથી વધુ URLs પહેલાથી જ વ્હાઇટલિસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે.