જો કોઈ ખાતાધારક નું મૃત્યુ થાય છે તો તેનું નામ ખાતામાં જમા થયેલ તમામ નાણા તેના દ્વારા કરાયેલ નોમીની ને આપવામાં આવે છે જો કોઈ વ્યક્તિ એક કરતાં વધુ નોમિની બનાવ્યા હોય તો તે બધા નોમિની ને સમાન રકમ આપવામાં આવે છે બેન્ક અકાઉન્ટ ડિમેટ એકાઉન્ટ અથવા અન્ય કોઈપણ નાણાકીય ખાતા માટે નોમીની બનાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે એ પણ નોંધ્યું હશે કે જ્યારે તમારે ખાતું ખોલાવવા માટે બેંકમાં ગયા હતા ત્યારે બેન્ક કર્મચારીએ તમને નોમિની બનાવવા માટે કયું હશે
નોમીની નું નામ ખાતાધારક સાથે સંબંધ ઉંમર સરનામું વગેરે જેવી માહિતી બેન્ક ખાતામાં લેવામાં આવે છે સૌપ્રથમ આપણે તે જાણીશું કે બેંક ખાતા માટે નોમીની બનાવવું શા માટે આટલું મહત્વનું છે આ પછી આપણે એ પણ જાણીશું કે જો કોઈ વ્યક્તિના બેંક ખાતા માટે નોમીની બનાવવામાં આવ્યું નથી તો તેના મૃત્યુ પછી પૈસા કોની પાસે જમા થશે તેનો હિસાબ આપવામાં આવે?
ખાતાધારક ના મૃત્યુ પર જમા થયેલા નાણા નોમિની ને આપવામાં આવે છે
જો કોઈ ખાતાધારક નું મૃત્યુ થાય છે તો તેના ખાતામાં જમા થયેલ તમામ નાણા તેના દ્વારા કરાયેલ નોમિની ને આપવામાં આવે છે જો કોઈ વ્યક્તિ એક કરતાં વધુ નોમીની બનાવ્યા હોય તો તે બધા નોમિનીઓને સમાન રકમ આપવામાં આવે છે ઘણી બેંકો એવી સુવિધા પણ આપી રહી છે જેમાં તમે એક કરતા વધુ મમ્મીની બનાવી શકો છો અને એ પણ જણાવી શકો છો કે તમારા ગુજ્જુ પછી કોઈ વ્યક્તિ કેટલો શેર આપવો છે
ઉદાહરણ તરીકે અરવિંદે તેની પત્ની માતા અને બહેનને તેના બેંક ખાતા માટે નોમિની બનાવ્યા છે જો કોઈ કારણસર અરવિંદ નું મૃત્યુ થાય છે તો તેના બેંક ખાતામાં જમા તમામ પૈસા તેની પત્ની માતા અને બહેનને સમાન રીતે વેચવામાં આવશે બીજી તરફ કરણે પોતાના બેંક ખાતા માટે ત્રણ લોકોને નોમીની પણ બનાવ્યા છે પરંતુ નોમિનેશન કરતી વખતે કર્ણે ઉલ્લેખ કર્યો છે કે તેના મૃત્યુ બાદ તેના ખાતામાં જમા રકમમાંથી 50% રકમ તેની પત્નીને અને 25 25% તેની માતા અને બહેનને આપવી જોઈએ આવી સ્થિતિમાં જો કરોડનું મૃત્યુ થાય તો તેના ખાતામાં જમા કરાયેલ 50% પૈસા તેની પત્નીને જશે જ્યારે 25 25% તેની માતા અને બહેનને આપવામાં આવશે
જો કોઈ નોમીની ન હોય તો ખાતામાં જમા પૈસા કોને મળશે?
જો કોઈ વ્યક્તિ એ તેના બેંક ખાતા માટે કોઈ નોમીની કરાવ્યું ન હોય તો તેના મૃત્યુ પછી તેના ખાતામાં જમા થયેલ તમામ નાણા તેના કાનૂની વારસદારને આપવામાં આવશે પરિણીત વ્યક્તિના કાનૂની વરસાદ ધારો તેની પત્ની બાળકોને માતા પિતા છે જો મૃત ખાતાધારક અપરિણીત હોય તો તેના માતા-પિતા ભાઈ બહેન તેના કાનૂની વારસદાર તરીકે દાવો કરી શકે છે તમને જણાવી દઈએ કે જો મમ્મીની બનાવવામાં ન આવે તો ઘણી બધી પેપર વર્ક કરવામાં આવે છે
પૈસા કેવી રીતે મેળવવા?
જો કોઈ ખાતાધારકનો અવસાન થયું હોય અને તેણે તેના બેંક ખાતા માટે મમ્મીની ન કરાવ્યું હોય તો તેના ખાતામાં જમા થયેલ તમામ નાણાં તેના કાનૂની વારસદારને આપવામાં આવશે આ માટે કાયદાકીય વારસદાર એ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજ સાથે બેંક શાખામાં જવું પડશે જરૂરી દસ્તાવેજો. મુદ્દા બાળકોનું મૃત્યુ પ્રમાણપત્ર કાનૂની વારસદાર નો ફોટો kyc અસ્વીકરણ પત્ર પરિશિષ્ટ A ક્ષતિપૂર્તિ ના પત્ર પરિશિષ્ટ C હશે
દરેક વ્યક્તિ પોતાની આર્થિક વિકાસ મેળવવા માટે કોઈપણ વ્યવસાય ને ધંધો કરે છે લોકો નોકરી કે ધંધો કરે છે અને તેમાંથી મળતી આવકમાંથી પોતાની જરૂરિયાતો પૂરી કરે છે પરંતુ લોકો આ માત્ર તેમની કમાણીમાંથી જ નથી કરતા પરંતુ લોકો ભવિષ્ય માટે બચત પણ કરે છે દરેક વ્યક્તિ પાસે બચત કરવાની અલગ અલગ રીતો હોઈ શકે છે જેમ કે કોઈ સ્કીમમાં પૈસા રોકે છે તો કોઈ શેર બજાર કે એસ આઈ પી વગેરેમાં પૈસા રોકે છે તેવી જ રીતે ઘણા લોકો બેંકમાં પૈસા રાખીને બચત કરે છે પરંતુ જરા વિચારો કે જો ખાતાધાર આપનું કોઈ કારણસર મૃત્યુ થાય તો બેંકમાં રાખેલા આ પૈસા પર કોનો હકરે છે એટલે કે પૈસા કોને મળશે?
નોમીની નથી તો?
ધારો કે જો બેંક ખાતામાં ન કરવામાં આવે અને આવી સ્થિતિમાં ખાતા જરાકનું મૃત્યુ થાય તો જે કોઈ આ પૈસાનો દાવો કરે છે તેણે લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે
નિયમો અનુસાર જો નવમીની બેંક ખાતામાં ઉમેરવામાં આવ્યો નથી તો પૈસાનો દાવો કરનાર વ્યક્તિએ બેંકની ઈચ્છા અથવા ઉતરાઅધિકારી હોવાનું પ્રમાણપત્ર બતાવવું પડશે બેન્ક સંપૂર્ણ તપાસ કરે છે અને સાચી જાણે તો જ પૈસા આપે છે
જોઈન્ટ ખાતા ના નિયમ
જો કોઈ વ્યક્તિનું બેંક સાથે જોઈન્ટ બેંક ખાતું હોય અને કોઈ એક ખાતાધારકનું કોઈ કારણસર મૃત્યુ થઈ જાય તો બીજી વ્યક્તિ બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે બસ આ માટે તમારે તમારા બીજા ખાતા તરફનું મૃત્યુ પ્રમાણપત્ર બેંક ને બતાવવું પડશે આ પછી બેંક સંયુક્ત ખાતામાંથી તે વ્યક્તિનું નામ કાઢી નાખે છે
ખાતામાં નોમીની હોય તો?
જો તમે પહેલાથી જ તમારા બેન ખાતામાં નોમીની નું નામ રાખેલ છે તો ખાતાધારકના મૃત્યુ પર મમ્મીની બેન ખાતામાં રાખવામાં આવેલ પૈસા પણ અધિકાર છે પરંતુ તેના માટે નોમિનની એ બેંકમાં ખાતાધારકના મૃત્યુ પ્રમાણપત્રની અસલ નકલ બતાવી પડશે અને બંને સાક્ષીઓ હોવા જરૂરી છે