નવરાત્રિના દિવસે સોનાના ભાવમાં વધારો અમદાવાદ વડોદરા સુરત અન્ય શહેરોમાં આજનો સોનાનો ભાવ જાણો

નવરાત્રિના દિવસે સોનાના ભાવમાં વધારો અમદાવાદ વડોદરા સુરત અન્ય શહેરોમાં આજનો સોનાનો ભાવ જાણો નવરાત્રી પર્વનું પ્રારંભ થયો છે આ સાથે તહેવારોની સિઝન પણ શરૂ થઈ ગઈ છે નવરાત્રિના પ્રથમ દિવસે સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળે છે તહેવારોની મોસમ માંગમાં વધારો થવાને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં વધારો થયો છે gold price today ahmedabad

ઓલ ઇન્ડિયા બુલિયન એસોસિયનના જણાવ્યા અનુસાર સોનું 200 રૂપિયા વધીને 71300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે તે હજુ પણ સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે આ સપ્તાહે મંગળવારે 78,1 00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું તે જ સમયે 99.5% શુદ્ધ સોનાની કિંમત પણ 200 રૂપિયા વધીને 77900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે ચાંદી પણ રૂપિયા 665 ના ઉછાળા સાથે રૂપિયા 9 3165 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી મંગળવારે એક કિલો ચાંદીનો ભાવ રૂપિયા 92,500 રૂપિયા પ્રતિ કિલો હતો

વેપારીઓએ જણાવ્યું હતું કે નવરાત્રિની શરૂઆતમાં સોના ચાંદીની માંગ વધવાને કારણે કીમતી ધાતુઓના ભાવો વધારો થયો છે વાસ્તવમાં હિન્દુ પૌરાણિક કથાઓ મનોવરાત્રી દરમિયાન નવી વસ્તુઓ ખાસ કરીને કીમતી ધાતુઓની ખરીદીને શુભ માનવામાં આવે છે

આજનો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અને મુંબઈ સહિત દેશના અન્ય પ્રમુખ શહેરોમાં સોનાનો ભાવ

નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે ત્રણ ઓક્ટોબરના રોજ દેશમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹71,010 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર રૂપિયા 77,460 પ્રતિ 10 ગ્રામ છે

અમદાવાદમાં સોનાનો ભાવ

અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 71,060 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 77,510 પ્રતિ 10 ગ્રામ છે

સુરતમાં સોનાનો ભાવ

સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 71,060 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર રૂપિયા 7510 પ્રતિ10 ગ્રામ છે

વડોદરામાં સોનાનો ભાવ

વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹714060 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 77,510 પ્રતિ 10 ગ્રામ છે

રાજકોટમાં સોનાનો ભાવ

રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 71,06010 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 77,510 પ્રતિ10 ગ્રામ છે

દિલ્હીમાં સોનાનો ભાવ

દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 7160 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર રૂપિયા 75,610 પ્રતિ 10 ગ્રામ છે

મુંબઈમાં સોનાનો ભાવ

મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 71,010 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર રૂપિયા 77,460 પ્રતિ 10 ગ્રામ છે

કોલકાતામાં સોનાનો ભાવ

કોલકત્તામાં 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 71,010 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દરરોજ 77,460 ગ્રામ છે

બેંગ્લોરમાં સોનાનો ભાવ

બેંગ્લોરમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 71,010/10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રૂપિયા 77,460 પ્રતિ 10 ગ્રામ છે

હૈદરાબાદમાં સોનાનો ભાવ

હૈદરાબાદ કેરેટ સોનાનો ભાવ રૂપિયા 71,010 પ્રતીક 10 ગ્રામ અને 24 રૂપિયા 77,460 પ્રતિ 10 ગ્રામ છે

ચેન્નઈ મા સોનાનો ભાવ

ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹71,010/10 ગ્રામ અને 24 ભાવ રૂપિયા 77,460 પ્રતિ 10 ગ્રામ છે

Leave a Comment

👉 Free Loan 💸!!