શું છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના? આમાં તમે 20 રૂપિયા આપો તો તમને , બે લાખ રૂપિયા મળે છે.

ભારત સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે એક મહત્વની યોજના ચલાવી રહી છે જેનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ યોજનાની શરૂઆત 2015માં કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય હેતુ કે કોઈ વ્યક્તિને ગંભીર અકસ્માત કે ગંભીર ઇજા થાય તો તેમને નાણાકીય સ્વરૂપે બે લાખ રૂપિયા પૂરી પાડવામાં આવે છે

તો આજે તમને આ લેખમાં જણાવીશું કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના મા અરજી કેવી રીતે કરવી? તમને કેટલો લાભ મળશે અને આ યોજનામાં કોણ લાભ મેળવી શકે છે

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સહાય Pradhan Mantri Suraksha Bima Yojana

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં 18 થી 70 વર્ષના દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે અને તેમને યોજના માટે પ્રીમિયમ ₹20 ભરવાનું રહેશે જે દર વર્ષે તમારા ખાતામાંથી ઓટોમેટીક કપાઈ જશે અને જો તમને કોઈ અકસ્માત કે મુત્યુ થાય તો તમને ભીમાસ સ્વરૂપે બે લાખ રૂપિયા આપવામાં આવશે અથવા એક આંખ પગ હાથ ગુમાવ્યો હોય તો તેવા વ્યક્તિને એક લાખ રૂપિયા સહાય આપવામાં આવશે

શું છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ? Pradhan Mantri Suraksha Bima Yojana

આમાં તમે 20 રૂપિયા આપો તો તમને , બે લાખ રૂપિયા મળે છે. ભારત સરકારે વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી. આ એક અકસ્માત વીમા પોલિસી છે. આમાં 2 લાખ રૂપિયા સુધીનો વીમો 20 રૂપિયામાં મળે છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે અરજી કેવી રીતે કરવી

આ યોજના માટે અરજી કરવા તમારે સૌ પ્રથમ https://www.jansuraksha.gov.in વેબસાઈટ પર જઈ અને ફોર્મ ડાઉનલોડ કરી અને તમે તમારી નજીકની બેંક હોય તેમાં તમે જમા કરાવી શકો છો અને સાચી માહિતી ભરી અને ડોક્યુમેન્ટ જોઈન્ટ કરીને તમે બેંકમાં આપી શકો છો

Leave a Comment

👉 Free Loan 💸!!