ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે કે હવે પાકની ખરીદી માટે સરકાર ટેકાના ભાવે મગફળી સોયાબીન જેવા અનાજ કરી છે જેની ખરીદી કરવાની તારીખ 3 થી 31 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકે છે Tekana bhav 2024
ખેડૂતો પાસેથી સરકાર મગફળી અડદ સોયાબીન જેવા પાકોની ખરીદી કરશે અને ટેકાના ભાવ સરકાર છે આ તમામ અનાજના પાકની રજીસ્ટ્રેશન તારીખ 3 ઓક્ટોબર થી શરૂ થઈ જશે અને લાભ પાચમ પછી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મગફળી અડદ સોયાબીન જેવા ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે
ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન ક્યાં કરવું જાણો
khedut ભાઈઓને જણાવી દઈએ કે આ ટેકાની ખરીદી માટે 90 દિવસ સુધી ટાઈમ આપવામાં આવે છે તો તમે ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો જેનો પોર્ટલ છે નાફેદ સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે Tekana bhav 2024
સૌરાષ્ટ્રમાં મગફળીના ભાવમાં ઘટાડો આવક:
હાલમાં બીજી વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં માર્કેટ યાર્ડમાં મગફળી ખૂબ જ પ્રમાણમાં આવવા લાગી છે અને મગફળીની આવક વધારે થઈ છે ગયા વર્ષ કરતા આ વર્ષે 100 થી 150 રૂપિયા ભાવ ઓછો મળી રહ્યો છે ખેડૂતોને તો તેનો અંદાજિત ઘટાડો થયો છે કે રાજકોટ માર્કેટયાર્ડમાં 1,000 થી લઈને જઉં છું રૂપિયા સુધી ખેડૂતોને ભાવ આપવામાં આવે છે