unjha apmc માં કયા કયા પાકો આવે છે? એપીએમસી ઊંઝા અનાજ માર્કેટ એ એક અનેક પ્રકારના પાકની હરાજી માટે એક માર્કેટ છે જ્યાં અનેક પાકની હરાજી થાય છે જેમકે મગફળી ઘઉં મરચા ચણા ડુંગળી જેવા અનેક પાકોને ત્યાં હરાજી થાય છે અને લે વેચ થાય છે તો તમે પણ જાણી શકો છો તે હાલ કયા પાકમાં કેટલો ભાવ છે જે નીચે કોષ્ટકમાં આપેલો છે આજના બજાર ભાવ
ઉંઝા માર્કેટયાર્ડમાં 23 ઓક્ટોબર, 2024ના રોજના પાકના ભાવો નીચે પ્રમાણે છે (પ્રતિ 20 કિલો):
આજના બજાર ભાવ 2024
- જીરૂ: ₹3,900 – ₹5,325
- વરિયાળી: ₹1,100 – ₹2,492
- ઇસબગુલ: ₹2,400 – ₹2,760
- રાયડો: ₹1,121 – ₹1,141
- તલ: ₹2,065 – ₹2,811
- મેથી: ₹1,111
- સુવા: ₹1,300 – ₹1,640
- અજમો: ₹1,800 – ₹3,125