જો તમારી પાસે SBI, PNB અને Bank of Baroda એકાઉન્ટ છે તો આ કામની વાત છે , એકદમ ફ્રી સુવિધા
તમારું એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB) અથવા બેંક ઓફ બરોડા (BOB)માં છે. તો તમારે જાણવાની જરૂર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા બેંકિંગ સેવાઓને સરળ, સુરક્ષિત અને સુલભ બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. આ ત્રણેય મોટી બેંકોએ તેમના ગ્રાહકોની સુવિધા માટે આધુનિક સેવાઓ પૂરી પાડી છે … Read more