10 થી 16 ઓક્ટોબર અઠવાડિયાનો દિવસોમાં આવતા વાર તહેવાર ખાસ મુરત જાણી લો Today Choghadiya Gujarati 2024 shubh muhurat in gujarati
10 ઓક્ટોબર –
આસો સુદ સાતમ, ગુરુવાર, સરસ્વતી પૂજન, મહાલક્ષ્મી પૂજન, સૂર્યનો ચિત્રા નક્ષત્ર પ્રવેશ 14.07 નક્ષત્ર:પૂ.ષા. ચંદ્ર રાશિ: ધન
11 ઓક્ટોબર –
આસો સુદ આઠમ, શુક્રવાર, દુર્ગાષ્ટમી, મહાષ્ટમી ઉપવાસ, સરસ્વતી બલિદાન, મહાનવમી, રવિ યોગ 29.27થી નક્ષત્ર : ઉ.ષા. ચંદ્ર રાશિ : ધન
12 ઓક્ટોબર – આસો સુદ નોમ, શનિવાર, સરસ્વતી વિસર્જન, વિજયા દશમી-દશેરા, ચોપડા ખરીદવા/ઓર્ડર આપવા માટે ઉત્તમ દિવસ નક્ષત્ર: શ્રવણ ચંદ્ર રાશિ: મકર
13 ઓક્ટોબર –
આસો સુદ દશમ, રવિવાર, સ્માર્ત પાશાંકુશા એકાદશી (ટેટી), ભરત મિલાપ, પંચક 15.45થી નક્ષત્ર : ઘનિષ્ઠા ચંદ્ર રાશિ: મકર
14 ઓક્ટોબર –
આસો સુદ અગિયારસ, સોમવાર, ભાગવત પાશાંકુશા એકાદશી (ટેટી), બારશનો ક્ષય, પંચક નક્ષત્ર: શતતારા ચંદ્ર રાશિઃ કુંભ
15 ઓક્ટોબર –
આસો સુદ તેરશ, મંગળવાર, ભોમપ્રદોષ, પંચક, રવિ યોગ 22.10થી નક્ષત્ર : પૂ.ભા. ચંદ્ર રાશિ : કુંભ
16 ઓક્ટોબર –
આસો સુદ ચૌદશ, બુધવાર, શરદ- કોજાગિરી-માણેકઠારી પૂર્ણિમા, પંચક, રવિ યોગ 18.18 સુધી, પૂનમ 20.42થી નક્ષત્ર : ઉ.ભા. ચંદ્ર રાશિ : મીન