ગુજરાત મેટ્રો ભરતી 2024

ગુજરાત મેટ્રો ભરતી 2024 માટે મોટી જાહેરાત,ભરતીમાં ઉમેદવારો માટે કોઈ પરીક્ષા અને અરજી ફીની જરૂરિયાત નહિ ,પગાર ધોરણ રૂપિયા 3,00,000

Karanch

ગુજરાતમાં શિક્ષિત બેરોજગારીનો આંકડો દિવસે ને દિવસે વધતો ગયો છે. તેવામાં સારી નોકરી શોધી રહેલા ઉમેદવારો અને બેરોજગારો માટે આવ્યા છે ખુશી ના સમાચાર.ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 2024 માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે.

આ ભરતી પ્રક્રિયામાં કોઈ પરીક્ષા લેવામાં નહીં આવે અને ન કોઈ અરજી ફી લેવામાં આવે. આ પદો માટે અમુક નિયત જોગવાઈઓ કરવામાં આવી છે સાથે જ વિવિધ પદો માટે નીમણૂક કરવામાં આવશે.

આ ભરતીની પ્રક્રિયા માટેની મહત્વ ની તારીખો કઈ છે, કેટલી કુલ ખાલી જગ્યાઓ છે, પોસ્ટના નામ ક્યાં છે ,લાયકાતની માહિતી શું છે ,અરજી ફી, પસંદગી પ્રક્રિયા, વેતન, વયમર્યાદા,અરજી કઈ રીતે કરવી વગેરે જેવી વિગતવાર માહિતી જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.

WhatsApp ग्रुप Join
टेलिग्राम ग्रुप Join

ગુજરાત મેટ્રો ભરતી 2024 સંપૂર્ણ માહિતી:

ગુજરાત મેટ્રોની આ ભરતીમાં અરજી કરવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવી. જાહેરાત નો સંપૂર્ણ અભ્યાસ કરવો અને ચકાસી લેવું કે તમે અરજી કરવા માટેની લાયકાત ધરાવો છો કે નહીં.પદની પસંદગીઓ અંગે વધુ માહિતી માટે ગુજરાત મેટ્રો દ્વારા જાહેર કરાયેલા Notification ધ્યાનમાં રાખવું.

ગુજરાત મેટ્રો ભરતી જાહેરાતની તારીખો:

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના ભરતીની જાહેરાત માં આપવામાં આવેલ વિગતો પ્રમાણે, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 11 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને અરજી કરવાની તારીખ 11 ઓક્ટોબર 2024 છે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2024 છે.

સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર, એકાઉન્ટન્ટ, ઓડિટર/સબ ટ્રેઝરી ઓફિસર/ ઉમેદવારોનું કામચલાઉ પરિણામ જાહેર

શૈક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે. આ ભરતીમાં યોગ્ય ઉમેદવારો માટે વિવિધ પદોની ગણતરી કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાતો માટે ગુજરાત મેટ્રોની અધિકૃત વેબસાઈટ પર જઈને કયા પદ માટે કેટલી શૈક્ષણિક લાયકાત જરૂરી છે તે જાણી શકશો.
https://www.gujaratmetrorail.com/

પદોના નામ:

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની અધિકારિક જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે, વિભાગ દ્વારા વિવિધ મેનેજરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

પદ અને પગારધોરણ :

એક્ષેકયુટીવ ડાયરેક્ટર ના પદ માટે નું પગાર ધોરણ રૂપિયા 1,50,000 થી 3,00,000 સુધી રહેશે. જયારે જનરલ મેનેજર ના પદ માટેનું પગાર ધોરણ રૂપિયા 1,20,000 થી 2,80,000 સુધી રહેશે.વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં તમને પગારની સાથે સાથે અન્ય લાભો પણ મળવાપાત્ર રહેશે.

અરજી ફી:

ગુજરાત મેટ્રોની ભરતી જાહેરાત માં જણાવ્યા પ્રમાણે, આ ભરતીમાં અરજી કરવા માટે દરેક કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કેટલી વયમર્યાદા છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને વધુમાં વધુ વયમર્યાદા 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. કરાર આધારિત આ ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના ઉમેદવારો માટે વયમર્યાદામાં છૂટછાંટ મળવાપાત્ર રહેતી નથી.

Gujarat Metro Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:

મેટ્રો રેલની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત કરવામાં આવેલી તારીખે ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે હોય છે. સંસ્થા ઈચ્છે તો અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ પસંદગી કરી શકે છે. ઉમેદવારોને અમારા તરફથી એવો આગ્રહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ખુબ જ ધ્યાન પૂર્વક લખવી કારણ કે ઇન્ટરવ્યૂ કે પરીક્ષાને લગતી કોઈપણ પ્રકારની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.

 

Leave a Comment

👉 Free Loan 💸!!