Riksha kharidva sahay yojna

ઈ રીક્ષા ખરીદવા માટે મળે છે 48000 ની સહાય, લાભ કોણ અને કેવી રીતે લઈ શકે છે

Karanch

Updated on:

આજે આપણે ઈ રીક્ષા ખરીદવા માટેની સહાય યોજના વિશે વાત કરીશું. ઈ-રીક્ષાની ખરીદી માટે 48,000ની સહાય” ગુજરાત સરકારની આ એક યોજનાનું નામ છે,રાજ્ય સરકાર દ્વારા ઈ રીક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. આ સહાય સીધી જ બેન્ક ખાતામાં મળવા પાત્ર રહેશે. તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ લેખને અંત સુધી વાંચતા રહેશો Riksha kharidva sahay yojna

અરજી પાત્રતા:

  • વ્યક્તિગત અરજદારો જેમ કે રીક્ષા ચાલકો, મહિલાઓ, યુવા સ્ટાર્ટઅપ, અને અન્ય પછાત વર્ગના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે.
    સંસ્થાઓ પણ આ માટે અરજી કરી શકે છે.

આવશ્યક દસ્તાવેજો:

  • વ્યક્તિગત અરજદાર માટે: આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, અને અન્ય પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ.
  • સંસ્થાઓ માટે: નોંધણી પ્રમાણપત્ર અને સંબંધિત બિલ્સની નકલો.

અરજી ક્યાં જમા કરવી:

  • અરજી GADA વેબસાઇટ (gada.gujarat.gov.in) પરથી ઓનલાઈન કરી શકાય છે, અથવા જિલ્લા કચેરીમાં જમા કરી શકાય છે.

મળવા પાત્ર સબસીડી 

જેથી કરીને જો તમે આ રિક્ષા ખરીદવા ઇચ્છતા હોય તો તેની 48000 ની સહાય કેવી રીતે મેળવી શકાય, ક્યાંથી ફોર્મ ભરવાનું રહેશે અને કયા કયા ડીલર પાસેથી ખરીદી શકાય છે જેની સંપૂર્ણ માહિતી તમને મળી રહે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 48000 પ્રતિ વાહન લેખે સબસીડી મળવા પાત્ર થાય છે.

WhatsApp ग्रुप Join
टेलिग्राम ग्रुप Join

સબસીડી નો લાભ કેવી રીતે મળે :

GADA (જેડા )દ્વારા યોજના ની શરતો મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીના બેંક ખાતામાં વાહન ખરીદી કર્યા પછી સબસીડી ની રકમ જમા કરવામાં આવશે. આ રકમ સીઘી બેંક ખાતામાં મળવા પાત્ર થાય છે. gada.gujarat.gov.in આ વેબસાઈટ પર જઈને વાહનોના અધિકૃત ઉત્પાદક, મોડલ, મહત્તમ ભાવ, તેમના ડીલર ની માહિતી જેવી તમામ માહિતી મળી જશે.

Leave a Comment

👉 Free Loan 💸!!