Shikshan Sahayak Bharti 2024 Gujarat

Shikshan Sahayak Bharti 2024 Gujarat apply Online: સરકારી શાળામાં 1200, ગ્રાન્ટેડ શાળામાં 2317 જગ્યાએ ભરાશે ભરતી જાહેર જાણો માહિતી

Tak

Updated on:

Shikshan Sahayak Bharti 2024 Gujarat apply Online: સરકારી શાળામાં 1200, ગ્રાન્ટેડ શાળામાં 2317 જગ્યાએ ભરાશે ભરતી જાહેર જાણો માહિતી ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે માધ્યમિક શાળાઓ (ધો. 9 અને 10) માટે 3,517 શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે ફોર્મ 24 ઓક્ટોબર 2024થી 15 નવેમ્બર 2024ની રાત્રે 11:59 સુધી ઓનલાઇન ભરવા પડશે.
Shikshan Sahayak Bharti 2024 Gujarat gserc shikshan sahayak secondary qualified waiting list- 3 Shikshan Sahayak Bharti 2024 Gujarat apply Online www.gserc.in official website ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર 2024 Gujarat Secondary and Higher Secondary Education Board

Shikshan sahayak bharti 2024 ગ્રાન્ટેડ શાળામાં જગ્યા 

  • ગુજરાતી માધ્યમ -2258
  • અંગ્રેજી માધ્યમ -56
  • હિન્દી માધ્યમ -3
  • કુલ=2317 જગ્યાઓ ભરાશે

Shikshan sahayak bharti 2024 સરકારી શાળામાં જગ્યા 

  • ગુજરાતી માધ્યમ -1196
  • અંગ્રેજી માધ્યમ -4
  • કુલ જગ્યા=1200 જગ્યાઓ

Shikshan Sahayak Bharti 2024 કયા સુધી અરજી કરી શકાશે?

શિક્ષણ સહાયક ભરતી જાહેર કરવામાં આવેલ છે જેમાં ગ્રાન્ટેડ સ્કૂલમાં ગુજરાતી માધ્યમ માટે 2258 જગ્યાઓ અને અંગ્રેજીમાં 56 જગ્યાઓ સહિત હિન્દી મા થઈ અને કુલ 2,317 જગ્યાઓ માટે ત્યાં સહાયક ભરતી જાહેર કરવામાં આવેલ છે તો ઉમેદવાર હોય ફોર્મ ભરવાની તારીખ 24મી ઓક્ટોબરથી 15મી નવેમ્બર 2024 સુધી છે

Leave a Comment

👉 Free Loan 💸!!