shubh muhurat in gujarati

10 થી 16 ઓક્ટોબર દિવસોમાં આવતા શુભ મુરત ચોઘડિયા 2024 જાણો

Tak

10  થી 16 ઓક્ટોબર અઠવાડિયાનો દિવસોમાં આવતા વાર તહેવાર ખાસ મુરત જાણી લો Today Choghadiya Gujarati 2024 shubh muhurat in gujarati

10 ઓક્ટોબર –

WhatsApp ग्रुप Join
टेलिग्राम ग्रुप Join

આસો સુદ સાતમ, ગુરુવાર, સરસ્વતી પૂજન, મહાલક્ષ્મી પૂજન, સૂર્યનો ચિત્રા નક્ષત્ર પ્રવેશ 14.07 નક્ષત્ર:પૂ.ષા. ચંદ્ર રાશિ: ધન

11 ઓક્ટોબર –

આસો સુદ આઠમ, શુક્રવાર, દુર્ગાષ્ટમી, મહાષ્ટમી ઉપવાસ, સરસ્વતી બલિદાન, મહાનવમી, રવિ યોગ 29.27થી નક્ષત્ર : ઉ.ષા. ચંદ્ર રાશિ : ધન

12 ઓક્ટોબર – આસો સુદ નોમ, શનિવાર, સરસ્વતી વિસર્જન, વિજયા દશમી-દશેરા, ચોપડા ખરીદવા/ઓર્ડર આપવા માટે ઉત્તમ દિવસ નક્ષત્ર: શ્રવણ ચંદ્ર રાશિ: મકર

13 ઓક્ટોબર –

આસો સુદ દશમ, રવિવાર, સ્માર્ત પાશાંકુશા એકાદશી (ટેટી), ભરત મિલાપ, પંચક 15.45થી નક્ષત્ર : ઘનિષ્ઠા ચંદ્ર રાશિ: મકર

14 ઓક્ટોબર –

આસો સુદ અગિયારસ, સોમવાર, ભાગવત પાશાંકુશા એકાદશી (ટેટી), બારશનો ક્ષય, પંચક નક્ષત્ર: શતતારા ચંદ્ર રાશિઃ કુંભ

15 ઓક્ટોબર –

આસો સુદ તેરશ, મંગળવાર, ભોમપ્રદોષ, પંચક, રવિ યોગ 22.10થી નક્ષત્ર : પૂ.ભા. ચંદ્ર રાશિ : કુંભ

16 ઓક્ટોબર –

આસો સુદ ચૌદશ, બુધવાર, શરદ- કોજાગિરી-માણેકઠારી પૂર્ણિમા, પંચક, રવિ યોગ 18.18 સુધી, પૂનમ 20.42થી નક્ષત્ર : ઉ.ભા. ચંદ્ર રાશિ : મીન

Leave a Comment

👉 Free Loan 💸!!