arogyasathi.gujarat.gov.in recruitment 2024 તાજા સમાચાર જિલ્લા રોજગાર કચેરી ભાવનગર દ્વારા ભરતીની જાહેરાત ભાવનગર જિલ્લા પંચાયત કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો તમે આજથી એટલે કે 8-10-2024 થી ફોર્મ ભરી શકો છો અને જિલ્લા પંચાયત માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 14-10-2024 તો તમે સત્તાવાર રીતે બને તેટલા ઝડપી અરજી ફોર્મ ભરી શકો છો
જિલ્લા પંચાયત કચેરી ભાવનગર ભરતી 2024
સંસ્થાનું નામ | જિલ્લા પંચાયત કચેરી, ભાવનગર |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી મોકલવાની છેલ્લી તારીખ | ફોર્મ શરૂ થવાની તારીખ : 08/10/2024 : ફોર્મની છેલ્લી તારીખ : 14/10/2024 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
જોબ સ્થાન | ભાવનગર |
જિલ્લા પંચાયત કચેરી ભાવનગર ભરતી પગાર
- જિલ્લા પંચાયત કચેરી ભાવનગર ભરતી 2024 પગારની વાત કરીએ તો તમને પગાર 16,000 થી 31,000 સુધીનો જિલ્લા પંચાયતમાં પગાર આપવામાં આવશે
જિલ્લા પંચાયત કચેરી ભાવનગર ભરતી 2024 પસંદગી
- જિલ્લા પંચાયત કચેરી ભાવનગર ભરતી 2024 પસંદગી પ્રક્રિયા સૌપ્રથમ તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને પછી જ તમારી પસંદગી કરવામાં આવશે તો તમે પણ જિલ્લા પંચાયત કચેરી ભાવનગરમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક સારી તક છે
ITBP માં નોકરી કરવાની તક 545 પોસ્ટ પર ભરતી જાણું કેવી રીતે કરશો અરજી
મહત્વપૂર્ણ તારીખ
- ફોર્મ શરૂ કરવાની તારીખ: 08/10/2024
- ફોર્મની છેલ્લી તારીખ: 14/10/2024
મહત્વપૂર્ણ લિંક
- સૂચના: અહીં ક્લિક કરો
- ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો