દિવાળીને ધ્યાને રાખી રાજકોટ એસટી વિભાગ 25 ઓક્ટોબરથી વધારાની 100 બસ દોડાવશે. 1 રાજકોટ ઉપરાંત મોરબી અને 1 સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા 9 1 ડેપો પર વધારાની બસ મુકવામાં 1 આવશે. ખાસ કરીને અમદાવાદ, 1 વડોદરા, સુરત, ભાવનગર, દ્વારકા, = સોમનાથ, દાહોદ અને છોટાઉદેપુર જેવાં શહેરોમાં જનારા લોકોને Run 100 extra ST buses in Diwali
વધારાની કનેક્ટિવિટી મળશે. 25 ઓક્ટોબરથી શરૂ થનારી એક્સ્ટ્રા બસ લગભગ 1 મહિના સુધી દોડાવવામાં આવશે. વેકેશન દરમિયાન ખાનગી ટ્રાવેલ્સ લોકો પાસેથી આડેધડ ભાડું વસૂલ કરતી હોવાથી લોકોને એસટીની વધારીની બસોથી રાહત મળશે. ગત વર્ષે રાજકોટ વિભાગમાંથી વધારીની 80 બસ દોડવવામાં આવી હતી. જોકે વધારીની બસ માટે કેટલું ભાડું હશે તેની કોઈ સ્પષ્ટતા નથી.