Pm internship yojana 2024 GUJARAT: યુવાનોને સરકારની ભેટ, વર્ષમાં મળશે 66,000 રૂપિયા; આ રીતે અરજી કરો શિક્ષિત અને આર્થિક રીતે નબળા યુવક-યુવતીઓ માટે સરકાર દશેરા પર ભેટ લઈને આવી છે. વડાપ્રધાન ઈન્ટર્નશીપ યોજના દશેરા પહેલા શરૂ થઈ ગઈ છે. માત્ર એવા યુવક-યુવતીઓ કે જેમની કુટુંબની આવક વાર્ષિક રૂ. 8 લાખથી ઓછી છે તેઓ જ આ યોજના માટે અરજી કરવા પાત્ર હશે. Pm internship yojana 2024 registration form
PM Internship Yojana 2024 માં કેન્દ્ર સરકારના અનામત નિયમો પણ લાગુ થશે. એટલે કે, અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસીને અનામત મળશે પરંતુ જેઓ આર્થિક રીતે નબળા છે તેમને જ અનામત મળશે. Pm internship yojana 2024 gujarat apply online
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના શું છે? PM Internship Yojana 2024
આ વર્ષના બજેટમાં ઇન્ટર્નશિપ સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત આગામી પાંચ વર્ષમાં ટોચની 500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને કૌશલ્ય બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કંપની બાબતોના મંત્રાલયે આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
આ અંતર્ગત વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં 1.25 લાખ યુવાનોને રોજગારીયોગ્ય બનાવવા માટે તાલીમ અને કૌશલ્ય પ્રાપ્ત કરવાની તક પૂરી પાડવામાં આવશે. તાલીમ અને કૌશલ્ય વિકાસનો સમયગાળો 12 મહિનાનો રહેશે અને આ સમયગાળા દરમિયાન તેમને 5000 રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવશે. pm internship yojana 2024 gujarat in gujarati
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના દર મહિને કેટલા રૂપિયા મળશે?
પ્રધાનમંત્રી ઇન્ટરસિટી યોજનામાં તમને વર્ષે કેટલા રૂપિયામાં આપવામાં આવશે આ તમામ સિલેક્શન થઈ ગયા પછી તમને એક નવી બેચ ચાલુ કરવામાં આવશે તેની તારીખ હશે બે ડિસેમ્બર થી થઈ જશે અને પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનામાં પસંદગી પામેલ દર મહિને 5000 રૂપિયા આપવામાં આવશે અને એક વર્ષમાં 60000 રૂપિયા મળશે એવી રીતે સરકાર પાંચ વર્ષમાં એક કરોડ યુવાનો ને આ યોજનાનો લાભ આપવા માટે 800 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના શું છે લાયકાત? Pm internship yojana 2024 gujarat eligibility
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે ઉમેદવારો 10 પાસ કરેલ મેસેજ તે જ આ યોજનાનો લાભ મેળવી શકશે અને ઉંમર મર્યાદા ની વાત કરીએ તો એ ઉમેદવાર આયોજન ભાગ લેવા માંગે છે તેની ઉંમર 21 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને આ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવે ત્યારે તેમનો આધાર કહેવાય છે કરાવેલ હશે તો જ જરૂરી ગણાશે Pm internship yojana 2024 gujarat date
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનામાં કોણ અરજી નહિ કરી શકે ? PM Internship Scheme 2024 Registration
પ્રધાનમંત્રી યોજના માટે જે હાયર એજ્યુકેશન કોર્સ કરેલ છે તે વિદ્યાર્થીઓ અને જે યુવાનો ફુલ ટાઈમ નોકરી કરવા માંગે છે તે યુવાનો આ પ્રધાનમંત્રી યોજનામાં અરજી કરી શકશે નહીં અને જે યુવાનો અને યોજનામાં લાભ લેવા માંગે છે તો તેમની આવક આઠ લાખ રૂપિયાથી વધારે છે અથવા તેમના પરિવારમાંથી કોઈ સરકારી નોકરી કરતો હશે તો તેમને લાભ આપવામાં નહીં આવે
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના નોકરી આપતી કંપની
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના Pm internship yojana 2024 Gujarat apply online
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે ચાર રાજ્યમાં આ યોજના નો લાભ મેળવી શકે છે જેમ કે હાલમાં મહારાષ્ટ્ર તેલંગાણા અને ગુજરાતમાં પ્રધાનમંત્રી યોજના ચાલુ છે