હવે ડે-નાઈટ ટેસ્ટ મેચો વધશે, ODIમાં બે બોલ, જય શાહ આવતાં જ ICC નિયમોમાં કરશે મોટા ફેરફારો!
ICC મોટા ફેરફારો કરી શકે છે, ટેસ્ટ શ્રેણી 3 મેચની હોવી જોઈએ અને ગુલાબી બોલના ટેસ્ટ પર પણ ભાર મૂકવો જોઈએ; ODI માં ICC આવનારા સમયમાં મોટા ફેરફાર કરી શકે છે. ખાસ કરીને ટેસ્ટ અને ODI ક્રિકેટમાં, કારણ કે આ બંને ફોર્મેટ રસ ગુમાવી રહ્યા છે. ચાહકો સ્ટેડિયમમાં જતા નથી. આવી સ્થિતિમાં 3 મેચની ટેસ્ટ … Read more