Namo Saraswati Yojana 2024

Namo Saraswati Yojana 2024: ગુજરાત સરકાર આપશે છોકરીઓને ₹25,000ની શિષ્યવૃત્તિ! જાણો સંપૂર્ણ વિગતો

Karanch

આપણે ઘણાં સમયથી સાંભળતા આવ્યા છીએ કે “બેટી બચ્ચાઓ, બેટી બચાઓ!” પરંતુ હવે આ બેટી બચાવો અભિયાનમાં વધુ એક સોનેરી સુવાક્ય ઉમેરાયું છે, “બેટીને ભણાવો!” જો તમે ગુજરાતના છો અને તમારી દીકરીના ઉચ્ચ અભ્યાસની ચિંતામાં છો, તો હવે ચિંતા છોડો. ગુજરાત સરકારની નમો સરસ્વતી યોજના તમારા માટે આશીર્વાદ રૂપ છે. આ યોજનાનો ઉદ્દેશ છે, ગુજરાતની દીકરીઓને ભણતરના પગથિયાંએ આગળ વધારવી અને તેમને ભવિષ્યમાં મજબૂત બનાવવા ₹25,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

નમો સરસ્વતી યોજના વિષે જાણો ? Namo Saraswati Yojana 2024

નમો સરસ્વતી યોજના ખાસ કરીને ગુજરાત રાજ્યની દીકરીઓ માટે રચાઈ છે, જેની પાછળનો મુખ્ય કારણ છે છોકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવું. આ યોજનાના અંતર્ગત, વિદ્યાર્થીઓને સ્કૂલનું અભ્યાસ પૂર્ણ કરીને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક મદદ રૂપે ₹25,000ની શિષ્યવૃત્તિ મળે છે, જેથી તેઓ કોઈપણ ફિલ્ડ માં પોતાના સપના પૂરા કરી શકે.

WhatsApp ग्रुप Join
टेलिग्राम ग्रुप Join

શિષ્યવૃત્તિ માટે યોગ્યતા – કોણ અરજી કરી શકે?

ચાલો, હવે જાણીએ કે આ શિષ્યવૃત્તિ માટે કઈ કઈ જરૂરીયાતો છે.

1. જે રાજ્ય થી એપ્લાય કરે ત્યાંની દીકરી હોવી જોયે – આ યોજના માત્ર ગુજરાત રાજ્યની દીકરીઓ માટે છે.
2. ધોરણ 10 અને 12માં પાસ થવું જોઈએ– જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અથવા 12 પાસ થયા છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
3. આર્થિક સ્થિતિ– જે પરિવારની વાર્ષિક આવક 2 લાખ થી ઓછી હોવી જોયે આવક મરયાદા નક્કી કરેલ મર્યાદા હેઠળ છે, તે જ વિદ્યાર્થીઓ આ માટે પાત્ર ગણાય છે.

શું જરૂરી દસ્તાવેજો છે?

જો તમે આ યોજના માટે અરજી કરવા માંગતા હો, તો કેટલીક અગત્યની બાબતોનું ધ્યાન રાખવું પડશે:

– જન્મ પ્રમાણપત્ર – દીકરીનો જન્મ સર્ટિફિકેટ
– અભ્યાસના માર્કશીટ્સ – ધોરણ 10 અને 12ના પરિણામો
– આધાર કાર્ડ અને પાન કાર્ડ
– બેન્ક એકાઉન્ટની વિગતો– શિષ્યવૃત્તિ સીધી બેન્ક ખાતામાં જમા થાય છે.

PM Internship Yojana 2024 GUJARAT: યુવાનોને સરકારની ભેટ, વર્ષમાં મળશે 66,000 રૂપિયા; આ રીતે અરજી કરો

Namo Saraswati Yojana 2024 શિષ્યવૃત્તિ માટે અરજી પ્રક્રિયા

લગભગ કોઈ મસાલા વિનાની બિરયાની જેવું લાગે છે, ખરું ને? પરંતુ ચિંતા નહીં, આ પ્રક્રિયા સરળ છે.

1. અરજી ફોર્મ: ગુજરાત સરકારના શૈક્ષણિક વિભાગની વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
2. દસ્તાવેજો જોડો: જરૂરી દસ્તાવેજોની નકલ બનાવો અને અરજી ફોર્મ સાથે જોડો.
3. સબમિટ કરો: નજીકના શિક્ષણ વિભાગના કાર્યાલયમાં આ ફોર્મ સબમિટ કરો.

Leave a Comment

👉 Free Loan 💸!!