Namo Saraswati Yojana 2024: ગુજરાત સરકાર આપશે છોકરીઓને ₹25,000ની શિષ્યવૃત્તિ! જાણો સંપૂર્ણ વિગતો
આપણે ઘણાં સમયથી સાંભળતા આવ્યા છીએ કે “બેટી બચ્ચાઓ, બેટી બચાઓ!” પરંતુ હવે આ બેટી બચાવો અભિયાનમાં વધુ એક સોનેરી સુવાક્ય ઉમેરાયું છે, “બેટીને ભણાવો!” જો તમે ગુજરાતના છો અને તમારી દીકરીના ઉચ્ચ અભ્યાસની ચિંતામાં છો, તો હવે ચિંતા છોડો. ગુજરાત સરકારની નમો સરસ્વતી યોજના તમારા માટે આશીર્વાદ રૂપ છે. આ યોજનાનો ઉદ્દેશ છે, ગુજરાતની … Read more