કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારના લાખો કર્મચારીઓના હિતલક્ષી મહત્ત્વપૂર્ણ નિર્ણયો…

7th pay scale gujarat government

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારના લાખો કર્મચારીઓના હિતલક્ષી મહત્ત્વપૂર્ણ નિર્ણયો… તા. 01/04/2005 પહેલા વિવિધ સંવર્ગના ફિક્સ પગારમાં નિમણૂક કરાયેલા 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૈદ્ધાંતિક સ્વીકાર… કેબિનેટ બેઠકમાં નીચે મુજબની ચાર રજૂઆતોનો સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો:- ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થું/વયનિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું … Read more

👉 Free Loan 💸!!